શોધખોળ કરો

Delhi Blast: દિલ્હી વિસ્ફોટનું PAK કનેક્શન!, જૈશ માટે કામ કરતી હતી ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહીના

દિલ્હી વિસ્ફોટના તાર ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા હોય તેવું લાગે છે, જેનો પર્દાફાશ થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાથી લખનઉ સુધી હાથ ધરેલા ઓપરેશનમાં કર્યો હતો.

દિલ્હી વિસ્ફોટના તાર ફરીદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલા હોય તેવું લાગે છે, જેનો પર્દાફાશ થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાથી લખનઉ સુધી હાથ ધરેલા ઓપરેશનમાં કર્યો હતો. આ ઓપરેશનમાં ફરીદાબાદના ડૉ. મુઝમ્મિલ શકીલ અને લખનઉની એક મહિલા ડૉક્ટર શાહીના શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. ટીવી 9ના રિપોર્ટ અનુસાર, . શાહિના શાહિદ માત્ર એક સામાન્ય ડૉક્ટર નહોતી પરંતુ ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત-ઉલ-મોમિનાતની કમાન્ડર હતી. સૂત્રો અનુસાર, પાકિસ્તાનમાં આ સંગઠનની વડા સાદિયા અઝહર છે, જે મસૂદ અઝહરની બહેન અને કંદહાર હાઇજેકિંગ કેસના માસ્ટરમાઇન્ડ યુસુફ અઝહરની પત્ની છે. આનો અર્થ એ થયો કે ફરીદાબાદથી ધરપકડ કરાયેલ ડૉક્ટર સીધા જૈશ આતંકવાદી પરિવાર સાથે જોડાયેલા હતા. 

દિલ્હી વિસ્ફોટનું ફરીદાબાદ કનેક્શન

સોમવારે સાંજે 6:52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે મહિલાઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં પાર્કિંગમાંથી સફેદ રંગની I-20 કાર નીકળતી દેખાઈ રહી છે. આ કાર આતંકવાદી ડૉ. મોહમ્મદ ઉમરની હોવાની શંકા છે. પોલીસનું કહેવું છે કે ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનઉ સુધી એક ઓપરેશન હાથ ધર્યું હતું અને 2900 કિલો વિસ્ફોટકો (શંકાસ્પદ એમોનિયમ નાઈટ્રેટ) જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં ફરીદાબાદના ડૉ. મુઝમ્મિલ શકીલ અને લખનઉની ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી.

લખનઉ  કનેક્શન ચિંતા ઉભી કરે છે

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે શાહીનાના લખનઉ સાથે લાંબા સમયથી કૌટુંબિક સંબંધો છે. તેના દાદા-દાદી લાલબાગ વિસ્તારમાં રહેતા હતા અને તે બાળપણમાં ઘણી વખત લખનઉ ગઈ હતી. જોકે આ લિંકની સત્તાવાર પુષ્ટી થઈ નથી, ઉત્તર પ્રદેશ પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ 30 ઓક્ટોબરના રોજ ફરીદાબાદના ધૌજ વિસ્તારમાંથી અલ-ફલાહ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થી ડૉ. મુઝમ્મિલ અહેમદની ધરપકડ કરી ત્યારે સમગ્ર ષડયંત્રનો ખુલાસો થયો હતો. તેના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, મુઝામિલે શાહિના શાહિદનું નામ જણાવ્યું. તેની લક્ઝરી કારમાંથી એક AK-47 રાઇફલ અને અનેક મેગેઝિન મળી આવતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે કારની લાયસન્સ પ્લેટ ડૉ. શાહિનાના નામે હતી. શાહિના એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી હતી જેના કારણે તે શંકાસ્પદ નહોતી. એજન્સીઓ હવે તેની કોલ ડિટેલ્સ, બેંક ટ્રાન્જેક્શન અને સોશિયલ મીડિયા ચેટ્સની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget