ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નિકળી ગયા હતા. ભૂકંપના કારણે બજુ સુધી કોઈ નુકસાનની ખબર સામે નથી આવી. ભૂકંપના આંચકા આશરે 7 વાગ્યેને 1 મિનિટ પર અનુભવાયા હતા.
જાણકારી મુજબ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેંદ્ર હોવાનુ સામે આવ્યું છે. સોમવારે ગુજરાતના કચ્છમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.