શું સિંધુ નદી જળ સંધિ તૂટવાથી પાકિસ્તાનને પાણી મળવાનું બંધ થઇ જશે ? જવાબ છે - નહીં...

(તસવીર- એબીપી લાઇવ)
Source : એબીપી અસ્મિતા
સિંધુ નદી જળ સંધિ તૂટવાના સમાચારથી ભારત અને પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થશે નહીં
સિંધુ નદી અને તેની સહાયક નદીઓનું પાણી ભારત અને પાકિસ્તાન બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નદીઓ ખેતી, વીજ ઉત્પાદન અને પીવાના હેતુ માટે પાણી પૂરું પાડે છે.
૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે