શોધખોળ કરો

'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!

General Upendra Dwivedi On Terrorism: 'સેના સંવાદ' કાર્યક્રમમાં બોલતા ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ભારત તેની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા તૈયાર છે.

General Upendra Dwivedi On Terrorism: ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક ચેતવણી આપી છે. શનિવારે આયોજિત ‘સેના સંવાદ’ કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, તો તેણે નક્કી કરવું પડશે કે તે ભૂગોળ અને ઇતિહાસનો ભાગ બની રહેવા માંગે છે કે નહીં.

આ કાર્યક્રમ ‘યુનિફોર્મ અનવીલ્ડ’ સંસ્થા દ્વારા આયોજિત એક સિવિલ-મિલિટરી સંવાદ હતો. આ દરમિયાન જનરલ દ્વિવેદીને પૂછવામાં આવ્યું હતું કે જો ભવિષ્યમાં ફરીથી એવી પરિસ્થિતિઓ સર્જાય જેવી ઓપરેશન સિંદૂર દરમિયાન સર્જાઈ હતી, તો ભારતીય સેનાની પ્રતિક્રિયા શું હશે. આ સવાલના જવાબમાં સેના પ્રમુખે સખત વલણ અપનાવતા કહ્યું કે ભારત પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા તૈયાર છે.

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ વચ્ચે આવ્યું નિવેદન

જનરલ દ્વિવેદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ ભારત અને તેના સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ ઉજવી છે. આ સૈન્ય અભિયાન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. આ કાર્યવાહીઓમાં અનેક આતંકી માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો...Transport Cost Hike: ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધતાં સામાન્ય લોકોનું બગડશે બજેટ, જાણો કઇ-કઇ વસ્તુઓ થશે મોંઘી

પાકિસ્તાને કર્યો હતો જવાબી હુમલો

ભારતીય કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી જવાબી હુમલા કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં ભારતે પણ તે જ સૈન્ય અભિયાન હેઠળ પલટવાર કર્યો હતો. બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે આ સૈન્ય તણાવ અંદાજે 88 કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ 10 મેની સાંજે બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી થયા પછી યુદ્ધવિરામ લાગુ થયો અને સ્થિતિ સામાન્ય થવા લાગી. સેના પ્રમુખના નિવેદનને આતંકવાદ વિરુદ્ધ ભારતના કડક વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત હવે સરહદ પારથી થતી આતંકી પ્રવૃત્તિઓને કોઈપણ કિંમતે સહન કરશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
PG વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે દર મહિને 15,000ની સ્કૉલરશીપ
PG વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે દર મહિને 15,000ની સ્કૉલરશીપ
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
ફૂલ ટેન્કમાં દોડશે 1000 KM, ભારતમાં આજે લૉન્ચ થશે BYD ની પહેલી પ્લગ-ઇન-હાઇબ્રિડ SUV
ફૂલ ટેન્કમાં દોડશે 1000 KM, ભારતમાં આજે લૉન્ચ થશે BYD ની પહેલી પ્લગ-ઇન-હાઇબ્રિડ SUV
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
Embed widget