ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.
J&K: નૌશેરામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ઓફિસર શહીદ
abpasmita.in
Updated at:
22 Oct 2019 08:49 PM (IST)
આતંકીઓએ એલઓસી પાસે ભારતીય સેનાની પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જુનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયો હતો.
NEXT
PREV
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રાજોરીના નૌશેરા સેક્ટરમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આતંકીઓએ એલઓસી પાસે ભારતીય સેનાની પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જુનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયો હતો. આ વિસ્તારની ઘેરાબંધી કરી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -