શોધખોળ કરો

ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ

મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે.

LIVE

ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ

Background

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લોકડાઉનને બે સપ્તાહ સુધી આગળ વધારવા પર સહમતિ બનતી જોવા મળી હતી. કહેવાય છે કે, પીએમ મોદી દેશને સંબોધનમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પીએમ મોદીનં દેશના નામે આ ત્રીજું સંબોધન હશે.

10:36 AM (IST)  •  14 Apr 2020

પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. વયં રાષ્ટ્રે જાગૃયામ એટલે કે આપણે બધા રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએઃ પીએમ
10:35 AM (IST)  •  14 Apr 2020

છઠ્ઠી વાતઃ તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરનાર લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી ન કાઢોઃ પીએમ સાતમીવાતઃ દેશના કોરોના યોદ્ધાઓ, આપણા ડોક્ટર, નર્સીસ, સફાઈ સર્મચારી, પોલીસકર્મચારીનું સંપૂર્ણ સન્માન કરોઃ પીએમ
10:34 AM (IST)  •  14 Apr 2020

ચોથી વાતઃ કોરોના સંક્રમણનો ચેપ રોકવામાં મદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપર ચોક્કસ ડાઉનલ કરો. બીજાને પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરોઃ પીએમ પાંચમી વાતઃ જેટલું બને એટલું ગરીબ પરિવારની સારસંભાળ રાખો, તેમના ભોજનની જરૂરીતો પૂરી કરોઃ પીએમ
10:33 AM (IST)  •  14 Apr 2020

બીજી વાતઃ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લક્ષ્મણ રેખાનું સંપૂર્ણ રીતે પાલન કરો, ઘરમાં બનેલ ફેસકવર અથવા માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરોઃ પીએમ ત્રીજી વાતઃ તમારી ઇન્યૂનિટી વધારવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરો, ગરમ પામી, ઉકાળો, તેનું નિરંતર સેવન કરોઃ પીએમ
10:32 AM (IST)  •  14 Apr 2020

પ્રથમ વાતઃ તમારા ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો. ખાસ કરીને એવી વ્યક્તિ જેને જૂની બીમારી છે, તેની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેમને કોરોનાથી બચાવીના રાખવાના છેઃ પીએમ
10:31 AM (IST)  •  14 Apr 2020

આપણે ધૈર્ય જાળવી રાખીશું, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવી મહામારીને હરાવી શકીશું. આ જ વિશ્વાસની સાથે અંતમાં હું આજે 7 વાતોમાં તમારો સાથ માગુ છુંઃ પીએમ
10:30 AM (IST)  •  14 Apr 2020

ભારતમાં આજે આપણે એક લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. 600થી વધારે એવી હોસ્પિટલ છે જ્યાં માત્ર કોવિડની સારવાર માટે કામ કરી રહ્યા છીએ. આ સુવિધાઓને ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. આજે ભારતની પાસે ભરલે મર્યાદિત સંશાધનો હોય, પરંતુ મારા ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે માનવ કલ્યાણ માટે, આગળ આવે. કોરોનાની વેક્સીન બનાવવાનું બીડું ઉઠાવેઃ પીએમ
10:26 AM (IST)  •  14 Apr 2020

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોર્ચે પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. જ્યાં જાન્યુઆરીમાં આપણી પાસે કોરોનાની તપાસ માટે માત્ર એક લેબ હતી, ત્યાં હવે 220થી વધારે લેબ્સમાં ટેસ્ટિંગનું કામ કરી રહી છેઃ પીએમ
10:25 AM (IST)  •  14 Apr 2020

હવે નવી ગાઈડલાઇન્સ બનાવતા સમયે પણ તેમના હિતોનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. હાલમાં રવી પાકની કાપણીનું કામ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને પ્રયત્ન કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી થાયઃ પીએમ
10:24 AM (IST)  •  14 Apr 2020

જે રોજ કમાય છે, રોજની કમાણીથી પોતાની જરૂરત પુરી કરે ચે તે મારો પરિવાર છે. મારી સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના જીવનમાં મુશ્કેલી ઓછી કરવાનું છેઃ પીએમ
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad | ‘ભાજપ જ કામ કરી શકે.. કોંગ્રેસે કશું કર્યું નથી કે ના કરી શકશે...’ જાણો જનતાનો મૂડAmit Shah Road Show | કેન્દ્રીયમંત્રી અમિત શાહના રોડ શોને લઈને કેવી છે તૈયારી?,જુઓ વીડિયોમાંRajkot Accident | ટ્રાફિક વિભાગ અને RTOની બેદરકારીનું ઉદાહરણ જુઓ આ વીડિયોમાંRajkot | રાજકોટમાં ભાજપના હોર્ડિંગ્સને લઈને કોણે કરી આચારસંહિતાની ફરિયાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે આ રાજ્યોમાં થશે પહેલુ મતદાન
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
ભક્તો સાથે અથડામણ, સરઘસમાં વિસ્ફોટ અને પથ્થરમારો... રામ નવમી પર બંગાળના મુર્શિદાબાદમાં હિંસા
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
નબળી માનસિકતાવાળી વ્યક્તિ જ આત્મહત્યા માટે જવાબદાર, બીજા કોઈને દોષી ઠેરવી શકાય નહીં; દિલ્હી હાઈકોર્ટ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2024: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
Weather Update: યુપી સહિત  દેશના રાજ્યોમાં ફરી માવઠાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Update: યુપી સહિત દેશના રાજ્યોમાં ફરી માવઠાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
દિવસ દરમિયાન દારૂ પીવો ગુનો નથી... મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી, રાજ્ય સરકારને આપ્યો આ આદેશ
RPF Bharti 2024: 4660 RPF કોન્સ્ટેબલ અને SIની ભરતી બહાર પડી, જાણો ઊંચાઈ અને છાતી કેટલી જોઈએ
RPF Bharti 2024: 4660 RPF કોન્સ્ટેબલ અને SIની ભરતી બહાર પડી, જાણો ઊંચાઈ અને છાતી કેટલી જોઈએ
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
Salman Khan: સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, આરોપીઓ અભિનેતાને મારવા નહીં પરંતુ...
Embed widget