કોંગ્રેસને યૂએસટીઆર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘ભારત તેમના મોટા બજાર, આર્થિક વૃદ્ધિ અને વિકાસના તમામ મોકોના કારણે તમામ અમેરિકી નિકાસકારો માટે જરૂર બજાર બની ગયું છે. જો કે ભારતના વ્ચાપારને સિમીત કરતી નીતિઓના કારણે બંન દેશોના વ્યાપારિક સંબંધો નબળાX પડી રહ્યાં છે. ભારતનું મેક ઇન ઇન્ડિયા કેમ્પેન દ્વારા આયાત ઓછી કરવા પર જોર અપાતા અમારી દ્વીપક્ષીય વ્યાપારિક સંબંધ માટે પડકારરૂપ છે.


અમેરિકા ઇચ્છે છે કે, ભારત ટેરિફમાં ઘટાડો કરે અને બજારમાં અમેરિકી કંપનીઓની પહોંચ સરળ બને, આ સિવાય ગૈર ટેરિફ બેરિયર મુદ્દે પણ કેટલાક વિવાદ છે.