ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં યુવકે પોતાની પત્ની અને મિત્રની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉન વિસ્તારમાં યુવકે પોતાની પત્નીને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધતા જોઇ જતાં બંનેને ધોકા મારીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી મિત્રની લાશ એક કિ.મી. દૂર આવેલા પૂલ પાસે ફેંકી દીધી હતી. તેણે પત્નીના પ્રેમી એવા મિત્રની બંને આંકો પણ ફોડી નાંખી હતી.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે ભાડલીના લોકેશ ઉર્ફે લંકેશ માનકર પત્ની અનિતા સાથે દસંગામાં રહેતો હતો અને અહીં મકાન બનાવવાનું કામ કરતો હતો. અહીં યુવકના બાજુના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની સાથે કામ કરતો હતો. અનિતાના એક લગ્ન તૂટેલા છે અને લોકેશ સાથે તેણે બીજીવાર લગ્ન કર્યા હતા.
લોકેશે હત્યાને અંજામ આપ્યા પછી રવિવારે સવારે ભાગતા પહોંચી ગયો હતો અને ગામના લોકોને તેની પત્નીના મોઢામાંથી લોહી નીકળતું હોવાનું જણાવ્યું હતું. જેથી ગામના લોકો લોકેશના ઘરે પહોંચ્યા હતા. અહીં અનિતાની લાશ પડેલી હતી. દરમિયાન પુલ પાસેથી રવીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી લોકોએ લોકેશને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.
લોકેશે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, રાતના સમયે ત્રણેય ભોજન કરીને સૂઈ ગયા હતા. રાતે અચાનક તેની ઊંઘ ખુલી અને જોયું તો રવી અને અનિતા કઢંગી હાલતમાં હતા. આથી તેને ગુસ્સો આવ્યો હતો અને ધોકો લઈ બંનેના માથા પર મારી દીધો હતો. અનિતા ત્યાં જ મરી ગઈ હતી. જ્યારે રવીની હત્યા પછી લોકેશે તેની બંને આંકો પણ પોડી નાંખી હતી. આ પછી લાશ પુલ પાસે ફેંકી દીધી હતી. આ પછી તે ઘરે આવીને સૂઈ ગયો હતો.
યુવકની આંખ ઉડી ગઈ ને જોયું તો પત્નિ મિત્ર સાથે માણી રહી હતી શારીરિક સુખ, બંને કામક્રિડામાં હતાં મસ્ત ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Oct 2020 02:25 PM (IST)
રાતના સમયે ત્રણેય ભોજન કરીને સૂઈ ગયા હતા. રાતે અચાનક તેની ઊંઘ ખુલી અને જોયું તો રવી અને અનિતા કઢંગી હાલતમાં હતા. આથી તેને ગુસ્સો આવ્યો હતો અને ધોકો લઈ બંનેના માથા પર મારી દીધો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -