નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વોકલ ફોર લોકલની વાત કરી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના દાયિત્વો અહેસાસ છે. પીએમ મોદીએ કેટલીક એપ્સના નામ જણાવ્યા જે ભારતના યુવાઓ ડેવલપ કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતીયોના ઈનોવેશન અને સોલ્યૂશન આપવાની ક્ષમતાને દરેક જાણે છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય ત્યારે આ શક્તિ વધી જાય છે. આ મહીનાની શરૂઆતમાં દેશના યુવાઓ સામે, એક એપ ઈનોવેશન ચેલેન્જ રાખવામાં આવી. તેમણે કહ્યું બની શકે કે તમે પણ આવુ કંઈક બનાવવા માટે પ્રેરિત થઈ જાવ. જેમાં એક એપ છે કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ બાળકો માટે એક એવી રોચક એપ છે જેમાં ગીત અને સ્ટોરીના માધ્યમથી બાળકો મેથ્સ સાયન્સમાં ઘણુ બધુ શીખી શકે છે. તેમાં એક્ટિવિટીઝ અને રમત પણ છે.



પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર app innovation challenge ના results જોઈને તમે જરૂર પ્રભાવિત થશો. અલગ-અલગ કેટેગરીમાં આશરે બે ડઝન Apps ને award પણ આપવામાં આવ્યા.



વધુ એક app છે, step set go। આ fitness App છે. તમે કેટલુ ચાલ્યા, કેટલી calories burn કરી, આ બધો હિસાબ આ app રાખે છે અને તમને ફીટ રાખવા માટે મોટીવેટ પણ કરે છે.

તેમાં chat boat ના માધ્યમથી તમે interact કરી શકો છો અને કોઈપણ સરકારી યોજનાઓ વિશે યોગ્ય જાણકારી મેળવી શકો છો. એ પણ text, audio અને video ત્રણ રીતે.



આજ રીતે એક micro blogging platform ની પણ એપ છે. તેનુ નામ છે કૂ K OO. આ એપમાં આપણે આપણી માતૃભાષામાં text, video અને audio ના માધ્યમથી પોતાની વાત રાખી શકીએ છીએ.



આમાં એક એપ છે, કુટુકી kids learning app. આ નાના બાળકો માટે એવી interactive app છે જેમાં ગીત અને સ્ટોરીના માધ્યમથી બાળકો મેથ્સ અને સાયન્સમાં ઘણુ બધુ શીખી શકે છે.