માહિતી પ્રમાણે, રવિવારે વહેલી સવારે ગુમલાના શિકારી ગામમાં ચાર લોકોને લાકડીઓ અને ડંડાઓથી ફટકારીને મારી નાંખવામાં આવ્યા, આ મામલે લગભગ 12 લોકો પર હત્યાનો આરોપ છે. હત્યાની આ ઘટનાને શનિવારે રાત્રે 3 વાગે અંજામ આપવામાં આવ્યો હતો.
કહેવાયુ રહ્યું છે કે 12 લોકો માસ્ક પહેરીના આવ્યા હતા, જેને મૃતકો પર હુમલો કર્યો હતો. બધાને ગામમાંથી ઉઠાવીને બહાર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હુમલાખોરોએ લાકડી-ડંડાથી માર માર્યો હતો, આ ચારેયનું ફટકારવાથી મોત થયુ હતું.
હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.