શોધખોળ કરો

મોદી સરકારે દેશભરમાં 15 દિવસનું લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ?

આ વાયરલ મેસેજમાં નીચે પણ લખાયું છે કે, ‘સરકાર કા બડા ફૈસલાઃ 15 દિન કા લગેગા લોકડાઉન’.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો વધતાં ફરી એક વાર લોકડાઉન લદાશે એવી વાતો વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવા મેસેજ ફરી રહ્યા છે કે, મોદી સરકારે દેશભરમાં 15 દિવસનું લોકડાઉ લાદવાની જાહેરાત કરી છે પણ મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવો કોઈ નિર્ણય મોદી સરકાર દ્વારા લેવાયો નથી અને દેશમાં લોકડાઉન લદાયું નથી. સોશિયલ મીડિયા પર એક ટીવી ચેનલનો સ્ક્રીન શોટ ફરતો કરીને દાવો કરાઈ રહ્યો છે કે, મોદી સરકારે 15 દિવસનું લોકડાઉન લાદી દીધું છે. ‘સરકાર કા બડા એલાનઃ બ્રેકિંગ ન્યુઝઃ 15 દિન કા લોકડાઉન’ એવા સમાચાર એક ટીવી ચેનલ દ્વારા મોદીના ફોટા સાથે અપાયા હોય એવો સ્ક્રીન શોટ ફરતો કરાયો છે. આ વાયરલ મેસેજમાં નીચે પણ લખાયું છે કે, ‘સરકાર કા બડા ફૈસલાઃ 15 દિન કા લગેગા લોકડાઉન’. મોદી સરકા વતી પ્રેસ ઈન્ફર્મેશ બ્યુરોએ ફેક્ટ ટેક ટ્વિટર હેન્ડલ દ્વારા આ સમાચારને ફેક એટલે કે ખોટા ગણાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કતરીને કહેવાયું છે કે, સોશિયલ મીડિયા પર એક ફોટોમાં દાવો કરાઈ રહ્યો છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. #PIBFactCheck આ દાવાને ખોટો ગણાવે છે. કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન લાદવાની આવી કોઈ જાહેરાત કરી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?

Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM

DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ

એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી

for smartphones
and tablets

વિડિઓઝ

ભાવનગરના વડીયામાં ફેક્ટરીના ભંગારમાં આગ લાગતા દોડધામNaukaben Prajapati: Kshatriya Samaj: ભાજપના વધુ એક નેતાના વિવાદાસ્પદ બોલથી ક્ષત્રિય સમાજ લાલઘૂમHanuman Jayanti: સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર મંદિરમાં હનુમાન જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી
Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....

Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું

વૃદ્ધ માતા-પિતાની સારવાર માટે વીમા પોલિસીમાં મોટો ફેરફાર, જાણો પહેલા શું નિયમ હતો અને હવે શું ફેરફાર થયો

Embed widget