પાયલ અબ્દુલાએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે દિલ્લી 7 અકબર રોડના ટાઇપ-8 બંગલને સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં ન આવે. પાયલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કેંદ્ર સરકારના બંગલો ખાલી કરવાનો આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ ફટકારી છે.
ઉમર અબ્દુલાની પત્નીને સરકાર બંગોલ ખાલી કરવો પડશે
abpasmita.in
Updated at:
19 Aug 2016 12:25 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલાની પત્ની પાયલ અબ્દુલ્લાને સરકારી બંગલો ખાલી કરવો પડશે. પરંતુ, ક્યાં સુધીમાં આ બંગલો ખાલી કરવો પડશે તેના પર હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કેંદ્ર સરકારે હાઇકોર્ટમાં કહ્યું હતુ કે, પાયલને કોઇ પણ પ્રકારના ખતરાની જાણકારી નથી. જો સુરક્ષાની વાત હોય તો તેને બીજી જગ્યા પણ આપી શકાય છે.
પાયલ અબ્દુલાએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે દિલ્લી 7 અકબર રોડના ટાઇપ-8 બંગલને સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં ન આવે. પાયલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કેંદ્ર સરકારના બંગલો ખાલી કરવાનો આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ ફટકારી છે.
પાયલ અબ્દુલાએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી હતી કે દિલ્લી 7 અકબર રોડના ટાઇપ-8 બંગલને સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં ન આવે. પાયલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કેંદ્ર સરકારના બંગલો ખાલી કરવાનો આદેશ પર રોક લગાવી દીધી છે. સાથે જ જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -