શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પીએમ મોદીની કરી પ્રસંશા, આ બે કામને વખાણ્યા
ચેન્નાઇઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની બીજેપી સરકાર અને પીએમ મોદીના વખાણ કર્યા છે. ચિદમ્બરમે પીએમ મોદીની એરસ્ટ્રાઇક નહીં પણ ગંગા સફાઇ અને માર્ગ નિર્માણના કામને બિરદાવ્યુ છે.
પી. ચિદમ્બરમ ગંગા સફાઇ, રાજમાર્ગ નિર્માણ તથા આધારને લઇને કરવામાં આવેલા કાર્યોની શનિવારે પ્રસંશા કરી. તેમને કહ્યું કે એક દ્રઢનિશ્ચયી પ્રયાસથી ગંગા નદીની સફાઇ થઇ શકી છે અને આને લઇને "ગર્વ અનુભવીએ" છીએ. દરેક સરકાર કોઇને કોઇ પહેલ કરે છે જે લાભકારી હોય છે.
દિગ્ગજ કોંગ્રેસી નેતાએ એનડીએ સરકારની પ્રસંશા કરતાં કહ્યું કે, તેમના રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ કાર્યક્રમને "સફળતા" મળી છે. હાલની મોદી સરકાર આ કામને ખુબ સારી રીતે આગળ વધારી રહી છે.P Chidambaram, Congress: I think their (NDA govt) National Highway programme has been a success, they are building more kilometers per day than we did, I think the next government will build even more as the system is in place. (02.03.2019) https://t.co/eHsg3Ks7u6
— ANI (@ANI) March 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion