શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નોટબંધીના નીતીશના સમર્થનથી ગરમાઈ રાજનીતિ, લાલૂએ સોનિયા સાથે કરી વાત
પટણા: ભાજપા અધ્યક્ષ અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા પછી બિહારના સત્તાધારી મહાગઠબંધનના ઘટક દળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચર્ચા એવી પણ છે કે આના લીધે રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત પણ કરી છે. તમને જણાવી દઈએ કે આજે બેંગ્લૂરુમાં અમિત શાહે કહ્યું, નીતીશ કુમારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના બ્લેકમની વિરુદ્ધ છેડેલી લડાઈના વખાણ કરતા તેમનો સહયોગને આવકારીએ છીએ.
મુખ્યમંત્રી નીતીશ કુમારે હાલના દિવસોમાં ઘણી વખત કેંદ્ર સરકારના નોટબંધીના નિર્ણયનું સમર્થન કરી ચૂક્યા છે. શનિવારે પટણામાં એક કાર્યક્રમ વખતે તેમને પીએમ મોદીના નોટબંધી સિવાય ગેરકાયદેસર સંપત્તિ ઉપર પણ પ્રહાર કરવા માટે વખાણ કર્યા હતા. નીતીશે પ્રધાનમંત્રીને દારૂબંધી લાગૂ કરવા માટે પણ કહ્યું છે. નીતીશના મતે કેંદ્ર સરકારના આ કદમથી બ્લેકમની અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈમાં મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion