શોધખોળ કરો

પીએમ મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા

ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા વિદેશી નેતાઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને મજબૂત કરવા અને પેલેસ્ટિનિયન આકાંક્ષાઓના સમર્થન માટે આપવામાં આવ્યું હતું.આ રીતે પીએમ મોદી એવા દુર્લભ વિશ્વ નેતાઓમાં સામેલ છે જેમને બંને પક્ષો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ) માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને 'સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે.

નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ પીએમ મોદીને આ મેડલ અર્પણ કર્યો હતો, જે તેમના વ્યક્તિગત નેતૃત્વ દ્વારા ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપવામાં આવેલા અસાધારણ યોગદાનની માન્યતા છે. આ મેડલ ખાસ કરીને ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ગાઢ મિત્રતા અને સમાન લોકશાહી મૂલ્યોને સમર્પિત છે. પીએમ મોદીએ આ સન્માનનો સ્વીકાર કરતા તેને બંને દેશોની કાયમી મિત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું અને વિનમ્રતાથી ગ્રહણ કર્યું હતું.

રાજદ્વારી સિદ્ધિના બેવડા સન્માન
આ સન્માન 2018 પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર 'ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન' ની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.

ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા વિદેશી નેતાઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને મજબૂત કરવા અને પેલેસ્ટિનિયન આકાંક્ષાઓના સમર્થન માટે આપવામાં આવ્યું હતું.આ રીતે પીએમ મોદી એવા દુર્લભ વિશ્વ નેતાઓમાં સામેલ છે જેમને બંને પક્ષો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે.

સંસદમાં ભવ્ય સ્વાગત
નેસેટમાં સંબોધન દરમિયાન પીએમ મોદીને 'સ્ટેન્ડિંગ ઓવેશન' મળ્યું હતું અને જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત થયું હતું. તેમના ભાષણ પછી સાંસદોએ તેમની સાથે સેલ્ફી અને તસવીરો લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઇઝરાયેલના સંકલ્પ, સાહસ અને સિદ્ધિઓની ખૂબ પ્રશંસા થાય છે.

પ્રાચીન સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું:

"આધુનિક રાજ્યો તરીકે સંબંધો સ્થાપિત થયા તેના ઘણા સમય પહેલા, આપણે બે હજાર વર્ષથી વધુ જૂના સંબંધોથી જોડાયેલા હતા. 'બુક ઓફ એસ્થર' માં ભારતનો ઉલ્લેખ 'હોડુ' તરીકે કરવામાં આવ્યો છે. તાલમુદમાં પણ પ્રાચીન કાળમાં ભારત સાથેના વેપારનો ઉલ્લેખ છે."

પીએમ મોદીએ ભારતમાં યહૂદી સમુદાયની શાંતિપૂર્ણ હાજરી પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું, “યહૂદી વેપારીઓ ભૂમધ્ય સમુદ્રથી હિંદ મહાસાગર સુધી મુસાફરી કરતા હતા. ભારતમાં આવીને તેઓ આપણા સમાજનો હિસ્સો બની ગયા. તેઓ કોઈપણ અત્યાચાર કે ભેદભાવ વગર રહેતા આવ્યા છે, પોતાનો ધર્મ જાળવી રાખ્યો અને વિકાસમાં તે ભાગ લીધો. આ અમારા માટે ગર્વનો સ્ત્રોત છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન
Advertisement

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
Embed widget