શોધખોળ કરો

PM મોદીએ લોન્ચ કરી 'ગરીબ કલ્યાણ યોજના', મજૂરોને મળશે 125 દિવસની રોજગારી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે. આ યોજનાને દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં ચલાવાશે જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા 25 હજારથી વધુ છે. આ યોજના મુજબ મજૂરોને 125 દિવસનુ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રધાનમંત્રીએ લદાખમાં શહીદ થયેલા જવાનોના પરાક્રમની ચર્ચા કરતા કહ્યું કે લદાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, હુ ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છુ કે આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે, દરેક બિહારીને તેનો ગર્વ છે. જે સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને હુ શ્રદ્ધાંજલિ આપુ છું.
પીએમ મોદીએ રીમોટના માધ્યમથી ગરીબ કલ્યાણ યોજનાનો શુભારંભ કર્યો. બિહારના ખગડીયા જિલ્લાના તેલિહાર ગામથી યોજનાની શરૂઆત થઈ હતી. અગાઉ, તેમણે તમામ લોકો સાથે વાતચીત કરી અને તેમના કાર્ય વિશે જાણ્યું. પ્રધાનમંત્રીએ તેમની ભાવિ યોજનાઓ વિશે પણ પૂછપરછ કરી. આ સાથે તેમણે દરેકને દરેક શક્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા

Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન

Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાજીના આંસુનું સત્ય શું?Hun To Bolish | હું તો બોલીશ | શું લાગે છે રાજકોટમાં?Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  

Nail Biting:  નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit

Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ

Embed widget