શોધખોળ કરો

રાફેલ પર SCએ કેન્દ્રને પૂછ્યું- ડીલ કઈ રીતે કરવામાં આવી તેના વિશે સરકાર જણાવે

નવી દિલ્હી: ભારત ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલને લઇને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રાફેલ ડિલની પ્રક્રિયાની માહિતી બંધ કવરમાં આપવા જણાવ્યું છે. તે માટે કોર્ટે મોદી સરકારને 29 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી ઓક્ટોબરે થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું કે તેને કિંમત અને ડીલની ટેકનીકલ વિવરણો સાથે જોડાયેલી માહિતી નથી જોઈતી પણ માત્ર સોદો કઈ રીતે કરવામાં આવ્યો હતો તે પ્રક્રિયાની જાણકારી માંગી છે. કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી. આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ. કે. કોલ અને ન્યાયમૂર્તિ કે. એણ. જોસેફની બેન્ચે સુનાવણી કરી. ઉલ્લેખનીય છે કે, રાફેલ મુદ્દે વિપક્ષ પાર્ટીઓ મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે પીએમ મોદી દ્વારા સાંધવામાં આવેલા મૌન પર પણ રાહુલ ગાંધી સવાલ ઉઠાવી રહ્યા છે. કૉંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદીએ ફ્રાન્સની સરકાર પાસેથી 36 લડાકૂ વિમાન ખરીદવાનો જે સોદો કર્યો હતો તેનું મૂલ્ય યૂપીએ કાર્યકાળમાં કરવામાં આવેલી ડીલની તુલના કરતા વધારે છે. અને દાવો કર્યો છે કે પીએમ મોદીએ ડીલમાં ફેરફાર કરીને એચએએલની જગ્યાએ રિલાયન્સ ડિફેન્સને ઠેકો આપી દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ

Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

Embed widget