Petrol diesel price hike:કોરોના કાળમાં 18 મહિનામાં પેટ્રોલ 36 રૂપિયા મોંધુ થયું. દેશમાં કોરોના 18 મહિનામાં ડિઝલ 26.58 મોંઘુ થયું. રાજ્યના મહાનગરોના પેટ્રોલ ડિઝલના ભાવ પર નજર કરીએ
રોજબરોજ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યાં છે. શનિવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1.03.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 103.40 રૂપિયા થયો છે. આજે ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતાં . અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105,85 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105.41 છે. ગુજરાતના અન્ય શહેરમાં શું છે ભાવ નજર કરીએ..
રાજ્યના અન્ય શહેરમાં શું છે કિંમત?
- અમદાવાદ- પેટ્રોલ પ્રતિ લિટર – 104 રૂપિયા લિટર અને ડિઝલ 103.78 પ્રતિ લિટર પર પહોંચી.
- ગાંધીનગર પેટ્રોલ પ્રતિ લિટર 104.42 ડિઝલની કિંમત પ્રતિ લિટર 1.3.99 રૂપિયા થઇ
- રાજકોટ પેટ્રોલ પ્રતિ લિટર 103,96 રૂપિયા થઇ તો ડિઝલની પ્રતિ લિટર કિંમત રૂપિયા થઇ.
- વડોદરા પેટ્રોલ પ્રતિલિટર રૂ. 103,86 અને ડિઝલની પ્રતિ લિટર કિંમત રૂ. 103.43 થઇ.
- જામનગર પેટ્રોલ પ્રતિલિટર રૂ. 104,14 અને ડિઝલની પ્રતિ લિટર કિંમત 103.31 રૂપિયા પહોચી
- જૂનાગઢ પેટ્રોલ પ્રતિ લિટર 104,88 રૂપિયા, તો ડિઝલની કિમત રૂ.104.46 પ્રતિ લિટર થઇ.
- સુરત પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 104,08 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.67 પ્રતિ લિટર પહોંચી
- સુરત પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 105,08 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 105.49 પ્રતિ લિટર પહોંચી
- ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 104,49 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 104.09 પ્રતિ લિટર પહોંચી
- ભરૂચમાં પેટ્રોલની કિમત રૂપિયા 104.71 તો ડિઝલની કિંમત પ્રતિ લિટર 104.28 રૂપિયા થઇ ગઇ છે.
- મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 104,27 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.89 પ્રતિ લિટર પહોંચી
- સુરેન્દ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 105,28 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 104.84 પ્રતિ લિટર પહોંચી
- આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 104,10 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.58 પ્રતિ લિટર પહોંચી
- પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર Öø104.18 અને ડિઝલની કિંમત 103.77 રૂપિયા પ્રતિલિટર પહોંચી છે.
- પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર Öø104.69 અને ડિઝલની કિંમત 104.25 રૂપિયા પ્રતિલિટર પહોંચી છે.
- હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 104.92 અને ડિઝલની કિંમત પ્રતિ લિટર રૂ. öƒ104.49
- દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા 105.39 અને ડિઝલની કિંમત 104.95 રૂપિયા છે.