શોધખોળ કરો

Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાના  18 વોર્ડમાં ભાજપના 72 ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ મનપાના 18 વોર્ડમાં 72 ઉમેદવારોની જાહેરાત થઈ.
  • પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિત અનેક દિગ્ગજોને મળી ટિકિટ.
  • રાજકોટ મનપા ચૂંટણી માટે ભાજપ સક્રિય બન્યું.

રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  રાજકોટ મહાનગરપાલિકામાં  કુલ  18 વોર્ડમાં 72 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. હવે  રાજકોટ મનપાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

પૂર્વ મેયર પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.  નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ મળી છે.  ઘનશ્યામ હેરમાને વોર્ડ નંબર-10માંથી ટિકિટ આપવામાં આવી છે.  વોર્ડ નંબર -12માંથી કિશન ટિલવાને ટિકિટ મળી છે. 

ભારતીય જનતા પાર્ટીએ  વોર્ડ નંબર-1માં અંજના મુરઝરીયા અને સેજલ ચૌધરીને ટિકિટ આપી છે.  વોર્ડ-1માં જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. 

આ સિવાય  વોર્ડ નંબર-2માં શૈલેષ વસાણી અને ધૈર્ય પારેખને ટિકિટ આપવામાં આવી છે.  વોર્ડ-3માં અલ્પા દવે અને હીના બેલાણીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-3માં અજય મજેઠીયા અને નરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ-4માં કંકુબેન ઉધરેજા અને રાજેશ્વરી માલવિયાને ટિકિટ આપવામાં આવી છે. 

રાજકોટ મનપામાં વોર્ડ નંબર-4માં ભરતભાઈ લિંબાસિયા અને કાળુભાઈ કુંગસિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર-5માં રસીલાબેન સાકરીયા અને સ્મીતાબેન ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.  વોર્ડ નંબર -5માં સંજય ચાવડા અને દિલીપ લુણાગરીયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -6માં ધર્મિષ્ઠાબેન પરમાર અને પૂનમબેન મોરવડિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર -6માં અનિલ ચૌહાણ અને પરેશ પીપળીયાને ટિકિટ આપવામાં આવી છે. 

આ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો કર્યા હતા જાહેર

રાજકોટ જિલ્લા પંચાયતની 33 બેઠકો અને ગોંડલ, જેતપુર, લોધિકા સહિતની તાલુકા પંચાયતોના તમામ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા બાદ આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ઉમેદવારોના નામની જાહેરાત સાથે જ રાજકોટ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.  પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ભાજપે જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો ધ્યાને રાખીને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરી હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
Embed widget