મોરબીઃ મોરબી શહેરમાં રહેતી સગીરાનું અપરહણ કરી એક સખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે સગીરાને એક્ટિવા શીખવાડવાનું કહીને અપહરણ કરી લીધું હતું અને માળિયા મિયાણા લઈ જઈને એક ઘરમાં લઈ જઈને પરાણે શરીરસુખ માણ્યું હતું.
આ અંગે સગીરાએ મોરબી બી ડીવીઝનમાં યુવક સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી યુવક તેને એક્ટીવા શીખવાડવાનું કહીને માળિયા મિયાણાના એક ઘરમાં લઈ ગયો હતો. તેમજ અહીં સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Morbi : યુવક સગીરાને એક્ટિવા શીખવવા લઈ ગયો ને પછી ક્યાં લઈ જઈ બળજબરીથી માણ્યું શરીર સુખ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 01:01 PM (IST)
યુવકે સગીરાને એક્ટિવા શીખવાડવાનું કહીને અપહરણ કરી લીધું હતું અને માળિયા મિયાણા લઈ જઈને એક ઘરમાં લઈ જઈને પરાણે શરીરસુખ માણ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -