શોધખોળ કરો

રાજકોટના જંગલેશ્વરમાં આસું અને આક્રોશ વચ્ચે ડિમોલિશનનું કાઉંટડાઉન, 1489 ઘર થશે ધરાશાયી

રાજકોટના જંગલેશ્વરના 1489 મકાનોનું શહેરના ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલીશન 23 ફેબ્રઆરી 2026 સોમવારના દિવસે હાથ ધરાશે, રહેવાસીઓમાં આંસુ સાથે આક્રોશ પણ છે. મહાપાલિકાએ મેગા ડિમોલિશનની તૈયારીને આજે આખરી ઓપ આપ્યો હતો

Rajkoat News:રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉંટડાઉન શરૂ થઇ ગયું છે. ડિમોલિશનને લઇને તંત્રએ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખિય છે કે, 23 ફેબ્રુઆરી સોમવારે  સવારે 8 વાગ્યે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન શરૂ થશે, મેગા ડિમોલિશનને લઈ જંગલેશ્વર  પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે જંગલેશ્વરમાં ડિમોલિશન માટે પોલીસનો જબરજસ્ત એક્શન પ્લાનનું ચિત્ર જોવા મળી રહ્યું છે. 
જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ સાત ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનનો ડિમોલિશન માટે  ઉપયોગ કરવામાં આવશે,  50 બ્રેકર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. 1,130થી વધુ સ્ટાફ તૈનાત કરવામા આવ્યો છે. ડિમોલિશન દરમિયાન લગભગ  1500 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.

23 ફેબ્રુઆરીએ સવારથી 1492 જેટલાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આજી નદી પટ્ટમાં આશરે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે, આજી નદી પટ્ટા વિસ્તાર આશરે કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 1489 જેટલા મકાનો સહિતનું બાંધકામ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

ઉલ્લેખનિ છે કે, રાજકોટ શહેરમાં આજી નદી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલા જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં આવેલા 1358 મકાનધારકોને સરકારે 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલિશન નોટિસો ફટકારી છે. અહીં રહેતા રહેવાસીઓ આ નિર્ણયના વિરોધમાં છે. લોકોની ઘરનો આશ્રય છીનવાઇ જતો હોવાથી લોકોની આંખમાં આંસુ છે. લોકોનું કહેવું છે કે, તેઓ અહીં 45થી વધુ વર્ષથી અહી રહે છે અને  તે  વીજળીનાં બિલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ટેક્સ પણ ભરે છે. તેની રિસિપ પણ તેમની પાસે છે.  અહીં રહેતા લોકોએ દાવો કર્યો કે તેમની  પાસે જમીન કે મકાન ખરીદ્યાના ત્રાહિત પક્ષો સાથે કરેલા કરારખત  પણ છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Advertisement

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
Gujarat weather: ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Bomb Theat: રાજ્યમાં 10 થી વધુ જિલ્લામાં પાસપોર્ટ અને પૉસ્ટ ઓફિસને બૉમ્બથી ઉડાવવાની ધમકી, ઇમેઇલ બાદ ભાગદોડ
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
Embed widget