શોધખોળ કરો

રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્કૂલવાનના ડ્રાઈવરે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું

રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાન ચાલકે વાનમાં જ દુષ્કર્મ ગુજાર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે.

રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાન ચાલકે વાનમાં જ દુષ્કર્મ ગુજાર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ વાન ચાલકે એક નહીં બે વાર દુષ્કર્મ કર્યાનું પણ સામે આવ્યું છે. 14 વર્ષની દીકરીની માતાએ આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ માલવિયા પોલીસે 35 વર્ષના રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી લીધી છે. ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સ્કૂલવાન ચાલક રમેશ ખરાએ દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. 

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રમેશે વિદ્યાર્થિનીના ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપ પર વાતચીત કરતો હતો. બે દિવસ અગાઉ અમીન માર્ગ નજીક અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ સ્કૂલવાનના ડ્રાઈવર રમેશે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસે આરોપી રમેશ ખરાની ધરપકડ કરી હતી. 14 વર્ષીય સગીરા એકાદ વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી. પોલીસે દુષ્કર્મ,પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. આરોપીએ સગીરાના ફોન નંબર મેળવી વાતો કરતો હતો. બે દિવસ પૂર્વે અમીન માર્ગ નજીક અવાવરું વિસ્તારમાં લઈ જઈ પીડિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આરોપી રમેશ ખરાને 12 વર્ષની દીકરી હોવાનું ખુલ્યું છે. 

રાજકોટમાં બીજી એક ઘટનામાં સ્કૂલ બસચાલકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. વીંછિયામાં વિદ્યાર્થિની સાથે સ્કૂલ બસ ચાલકે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. 50 વર્ષના સ્કૂલબસ ડ્રાઈવરે 5 વર્ષની બાળકીને બે-બે વાર પીંખીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  હેવાને 13 અને 20 જાન્યુઆરીના રોજ એટલે આઠ દિવસના ગાળામાં 2 વખત બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સ્કૂલેથી ઘરે મૂકવા જતી વખતે રસ્તામાં વાડી વિસ્તારમાં લઈ જઈને બે-બે વાર દુષ્કર્મ આચર્યું હતું. વાલીની ફરિયાદ બાદ પોલીસે તુરંત સ્કૂલ બસના ડ્રાઈવર કાળુ છાવેની ધરપકડ કરી હતી. વિંછીયા પંથકમાં રહેતી 5 વર્ષની બાળકી દરરોજ સ્કૂલવાનમાં શાળાએ જતી હતી. છેલ્લા થોડા દિવસોથી બાળકી અચાનક ઉદાસ રહેવા લાગી હતી.  જ્યારે બાળકીએ રડતા-રડતા શાળાએ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે પરિવારજનોને શંકા ગઈ હતી. વાલીઓએ જ્યારે પ્રેમથી પૂછપરછ કરી ત્યારે માસૂમ બાળકીએ સ્કૂલવાન ચાલકની કરતૂતો જણાવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
Embed widget