રાજકોટઃ ગુજરાતમાં ગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે 9 પૂર્વ કોર્પોરેટરોને રિપિટ કર્યા છે. ગત ટર્મમાં ભાજપના 38 કોર્પોરેટરો હતો. જેમાંથી માત્ર 10ને રિપિટ કરાયા છે.
પૂર્વ કોર્પોરેટરો પુષ્કર પટેલ, જૈમિન ઠાકર, ડો. દર્શિતા શાહ, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા, નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.
Rajkot Corporation Election : ભાજપે કયા 10 પૂર્વ કોર્પોરેટરોને આપી ટિકિટ? જાણો તેમના નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2021 02:24 PM (IST)
રાજકોટ કોર્પોરેશનમાં ગત ટર્મમાં ભાજપના 38 કોર્પોરેટરો હતો. જેમાંથી માત્ર 10ને રિપિટ કરાયા છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -