રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની અચાનક  તબિયત લથડી હોવાના સમાચાર મળ્યાં છે. રાજકોટથી અમરેલી જતા સમયે મોકરીયાની તબિયત લથડી છે. રામ મોકરીયાને આટકોટની હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યાં છે.