શોધખોળ કરો

Surat News: સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, પાંચની અટકાયત

Surat News: સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો હતો

Surat News: સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો હતો. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે પાંચ શંકાસ્પદોની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, શાલીગ્રામ હાઇટ્સમાં 10 તારીખે ગોરધનભાઇ ડોંડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી થેલી લટકતી હતી.  સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે.  જેથી તેમને કોઈ શંકા ગઈ ન હતી.

ગોરધનભાઇ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝેરની અસર ગોરધનભાઇ પર સૌથી વધુ જોવા મળી હતી.  હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તબીબોને ગંભીર અસર જોતા શંકા ગઈ હતી. પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે. શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજમાં પાંચ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી.  જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તા. 10મીના રોજ બપોરના સમયે જ્યારે ગોરધનભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર એક થેલી લટકતી જોઈ હતી. આ થેલીમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે તેથી ગોરધનભાઇને કોઈ શંકા ગઈ ન હતી. તેઓ આ પ્રસાદ ઘરે લઈ ગયા હતા. પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગોરધનભાઇ પોતે, તેમના પત્ની અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોની તબિયત એકાએક લથડી હતી. ડોક્ટરોએ પ્રસાદીના લાડુની તપાસ કરતા તેમાંથી ઝેરની ગોળીઓ મળી આવી હતી. આ પુરાવાએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ અકસ્માત કે ફૂડ પોઈઝનિંગનો કિસ્સો નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી હત્યાની કોશિશ છે.

પોલીસે તપાસ હાથ ધરી

આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક શાલીગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજમાં પાંચ જેટલી વ્યક્તિઓ એવી જણાઈ રહી છે જેમની હિલચાલ શંકાસ્પદ છે. પોલીસ આ પાંચેય વ્યક્તિઓની ઓળખ કરી તેમની કડક પૂછપરછ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs KKR: કોહલીની સદીથી જીત્યું બેંગલુરુ, કોલકત્તાને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યું
RCB vs KKR: કોહલીની સદીથી જીત્યું બેંગલુરુ, કોલકત્તાને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યું
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs KKR: કોહલીની સદીથી જીત્યું બેંગલુરુ, કોલકત્તાને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યું
RCB vs KKR: કોહલીની સદીથી જીત્યું બેંગલુરુ, કોલકત્તાને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચ્યું
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
Karnataka Govt Decision: હવે કર્ણાટકમાં હિજાબ પહેરીને જઈ શકાશે સ્કૂલ, BJP સરકારનો નિર્ણય કોંગ્રેસે બદલ્યો
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
Embed widget