Western Railway: દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં 15.01.2024 થી 28.01.2024 સુધી એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12756) ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 20.01.2024 અને 27.01.2024ના રોજ ચાલતી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન વિજયવાડા જં. - ગુડીવાડા જં. - ભીમવરમ ટાઉન - નિડદવોલુ જં. થઇને દોડશે.
આ પણ વાંચો
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે