દાહોદના કુરેશી પરિવારમાં કોરોના પોઝિટિવ આવતાં તમામ સભ્યોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેનો આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જીલ્લામા કુલ 11 કેસ થયા છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
દાહોદમાં નોંધાયા કોરોનાના વધુ પાંચ કેસ, મધ્યપ્રદેશમાં લગ્નપ્રસંગમાં આપી હતી હાજરી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2020 02:38 PM (IST)
મધ્યપ્રદેશના નીમચથી આવેલા પરિવારના પાંચ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
NEXT
PREV
દાહોદઃ દાહોદમાં કોરોનાના વધુ પાંચ કેસ સામે આવ્યા છે. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના કુલ 11 કેસ થયા છે. મધ્યપ્રદેશના નીમચથી આવેલા પરિવારના પાંચ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નીમચમાં લગ્ન પ્રસંગમાં ગયેલ કુરેશી પરિવારના બે સભ્યો પોઝિટિવ આવ્યા હતા. મધ્યપ્રદેશથી આવેલ કુરેશી પરિવારના કુલ સાત સભ્યો કોરોના પોઝિટિવ છે.
દાહોદના કુરેશી પરિવારમાં કોરોના પોઝિટિવ આવતાં તમામ સભ્યોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેનો આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જીલ્લામા કુલ 11 કેસ થયા છે.
દાહોદના કુરેશી પરિવારમાં કોરોના પોઝિટિવ આવતાં તમામ સભ્યોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેનો આજ રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જીલ્લામા કુલ 11 કેસ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -