શોધખોળ કરો

Vadodara: ડભોઈ ફરતિ કુઈ નજીક બાઇક થયું સ્લીપ, યુવકનું માથું આઈસરના ટાયરમાં આવી જતાં કમકમાટીભર્યું મોત

ડભોઇ પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક ગંધારા ગામનો કમલેશભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે.

Vadodara News: વડોદરાના ડભોઇ ફરતિકુઈ નજીક બાઇક સ્લીપ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. ડભોઇથી વડોદરા તરફ બાઇક લઈ જતા યુવકની બાઇક સ્લીપ થઇ હતી. જેમાં પાછળથી આવતા આઇસરના પાછળના ટાયરમાં યુવકનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ડભોઇ પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક ગંધારા ગામનો કમલેશભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના  બનાવમાં પોલીસે બહુચર્ચિત  બાબુલ પરીખના પુત્ર પાર્થ અને અન્ય બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પાર્થે સાહિલને ફોન કર્યો હતો. અને સાહિલ રસ્તામાંથી વિકાસને સાથે લઇને સ્થળ પર પહોંચ્યો હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવી છે.

રેસકોર્સ વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે થયેલી તકરારના  બનાવ બાદ પાર્થ  બાબુલ પરીખે તેના  બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.25મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઇ ભાઇ  પ્રિતેશ ઠક્કર પર લાકડીથી  હુમલો કરતા મોત નિપજ્યું હતું.આ કેસમાં રિમાન્ડ પર લેવાયેલા ત્રણ આરોપીઓની કસ્ટડી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સચીન અને પ્રિતેશ જ્યારે પાર્થના ઘરે ગયા હતા. જેની જાણ પાર્થની મમ્મીએ ફોન કરીને પાર્થને કરી હતી. જેથી, ગુસ્સે ભરાયેલા  પાર્થે વાસિક ઉર્ફે સાહિલને ફોન કરીને હકીકત જણાવી ઘરે આવવા કહ્યું હતું. વાસિક ટુ વ્હીલર લઇને રેસકોર્સ આવવા નીકળ્યો હતો. રસ્તામાં તેને વિકાસ મળી જતા વિકાસને  પણ પોતાની સાથે લઇ લીધો હતો. પાર્થ પોતાની કાર લઇને પહોંચે તે પહેલા જ વિકાસ અને વાસિક ત્યાં પહોંચી ગયા હતા. પાર્થ પહોંચ્યો પછી ત્રણેય આરોપીઓ બંને  ભાઇ પર તૂટી પડયા હતા. સચીન ઠક્કર પર લાકડીથી ઝનૂન પૂર્વક થયેલા  હુમલામાં તે લોહીલુહાણ થઇને ઢળી પડયો હતો. જે હુમલાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ

IPOs This Week: આ સપ્તાહે પણ ગરમ રહેશે બજાર, SBFC ફાયનાન્સ સહિત આ પાંચ કંપનીઓના આવશે IPO, બેનું થશે લિસ્ટિગ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
IPL 2026: IPL 2026 ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજને બનાવ્યો હેડ કોચ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
આ દિવસે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
'શેખ હસીનાએ પ્રદર્શનકારીઓનો મારવાનો આપ્યો હતો આદેશ', ICTનો મોટો ચુકાદો
Whatsapp:  નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
Whatsapp: નંબર સેવ કર્યા વિના મોકલો વોટ્સએપ મેસેજ! 99 ટકા લોકો નથી જાણતા આ સરળ રીત
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
રૂમ હિટર લેતા સમયે આ ભૂલથી બચો, ત્યારે જ મળશે યોગ્ય મૉડલ
Embed widget