Breaking News:અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં  દંપતીને ટ્કકર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટના અમદાવાદના નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી.