શોધખોળ કરો

બાંગ્લાદેશમાં પેસેન્જર ફેરીમાં આગ લાગતા 30નાં મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેસેન્જર ફેરીમાં આગ લાગવાથી 32 લોકોના મોત થયા છે

ઢાકાઃ બાંગ્લાદેશમાં દર્દનાક દુર્ઘટના ઘટી હતી. પેસેન્જર ફેરીમાં આગ લાગવાથી 32 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક રિપોર્ટ અનુસાર દુર્ઘટના સમયે ફેરીમાં લગભગ 1000 લોકો સવાર હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 200 કિલોમીટર દૂર બની હતી. ઘટના સમયે કેટલાક લોકો નદીમાં કૂદી ગયા હતા જેના કારણે તેમનો જીવ બચી શક્યો હતો.

બાંગ્લાદેશમાં પેસેન્જર ફેરીમાં આગ લાગતા 30નાં મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત

આ દુર્ઘટના ઝાલકોટી જિલ્લામાં બની હતી. જ્યારે સુગંધા નદીમાં નાવના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની વચ્ચે બોટમાં આગ લાગી હતી. વહીવટીતંત્રને ઓછામાં ઓછા 30 મૃતદેહો મળ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. મોટાભાગના લોકોના મોત આગમાં સળગી જવાથી થયા છે. આ દુર્ઘટનામાં 200થી વધુ લોકો આગની લપેટમાં આવ્યા હતા. જેમનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ આગ એમવી અભિજાન-30 નામની બોટમાં લાગી હતી. બોટ શુક્રવારે 3 વાગ્યે ડાપદેપિયા પહોંચ્યું હતું.

Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 

મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?

કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ

RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ

T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન

Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોતGandhinagar News । દેવીપૂજક સમાજના આગેવાનો જોડાયા ભાજપમાંKshatriya Samaj Protest|’રૂપાલા કે સાથ ભાજપ 10 બેઠકો પર હારેંગી..’| Karansinh Chavda | DharmrathNilesh Kumbhani Controversy | ફોર્મ ભરતી વખતે કુંભાણીની ઓફિસમાં હાજર લોકોએ શું કર્યો મોટો દાવો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Digital Fraud: સરકારે બ્લોક કર્યા 1.4 લાખ મોબાઇલ નંબર, તમારો નંબર તો નથી ને?

Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો

Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?

Guy Whittall: પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યું હુમલો,પાલતુ કૂતરાએ બચાવ્યો જીવ, લોહીથી લથબથ તસવીર વાયરલ

Embed widget