શોધખોળ કરો

'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈ ધમકી આપી છે. તેમણે કહ્યું કે ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ, કારણ કે આ તેના હિતમાં છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના શસ્ત્રો વિશ્વમાં સૌથી ખતરનાક છે.

ટ્રમ્પે ઈરાનને આપી ધમકી

અમેરિકી  રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાન સાથે કોઈ ડીલ કરવામાં આવશે નહીં, સિવાય કે સરેન્ડર કરવામાં આવે. . આ પછી ઈરાનમાં એક એવા નેતાની પસંદગી કરવામાં આવશે, જે ઈરાન માટે સારા હોય,  તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે  અમેરિકા અને તેના સાથી દેશો યોગ્ય અને જરૂરી પગલાં લેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ, આ સિવાય તેમની પાસે સમાધાન કરવાનો બીજો કોઈ વિકલ્પ નથી. આ પછી, અમે ઈરાનમાં એક એવા નેતાની પસંદગી કરીશું જે સ્વીકાર્ય હોય." ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશો ઈરાનને વિનાશના આરેથી પાછું લાવવા અને તેને આર્થિક રીતે પહેલા કરતા મોટું, સારું અને મજબૂત બનાવવા માટે દરેક જરૂરી પગલાં લેશે.

ઈરાનના નવા સુપ્રીમ લીડરની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી

આ પહેલા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ પછી તેમના દિકરા મોજતાબા ખામેનેઈને ઉત્તરાધિકારી તરીકે સ્વીકારવા મંજૂર નથી. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને  ખામેનેઈના પુત્રને મોજતાબા ખામેનેઈ મંજૂર  નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાનમાં એવું નેતૃત્વ ઇચ્છે છે જે ઈરાનમાં સદ્ભાવ અને શાંતિ લાવે. સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનીને નિયુક્ત કરવા અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "તેઓ પોતાનો સમય બગાડી રહ્યા છે. ખામેનેઈનો પુત્ર અણસમજૂ છે." નોંધનીય છે કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધને લગભગ એક અઠવાડિયું પસાર ગયું છે, પરંતુ ઈરાને નવા સુપ્રીમ લીડરનું નામ જાહેર કર્યું નથી.

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાનના સુપ્રિમ લીડર  ખામેનેઈનું મૃત્યુ થયુ હતું. ઈરાને સ્વીકાર્યું છે કે તેમના સર્વોચ્ચ નેતા હવે આ દુનિયામાં નથી રહ્યાં. ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, અમેરિકાએ વધારી છૂટ, હોર્મુઝ સંકટ વચ્ચે મોટો નિર્ણય
ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, અમેરિકાએ વધારી છૂટ, હોર્મુઝ સંકટ વચ્ચે મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
PM Modi To Address Nation: PM મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન | abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન:
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન: "રાહુલ ગાંધીએ દેશની લોકશાહી....."
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
PM Modi Address To Nation: રાષ્ટ્રના નામે સંબોધને ક્યારે ક્યારે દેશના લોકોને ચોંકાવ્યા? જાણો નેહરુથી લઈ મોદી સુધીનો ઈતિહાસ
PM Modi Address To Nation: રાષ્ટ્રના નામે સંબોધને ક્યારે ક્યારે દેશના લોકોને ચોંકાવ્યા? જાણો નેહરુથી લઈ મોદી સુધીનો ઈતિહાસ
Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
Embed widget