શોધખોળ કરો

Canada: કેનેડામાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, લોકોને કેમ આપી સાવધાન રહેવાની સલાહ?

કેનેડામાં ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવીને છેતરપિંડીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાણીમાં ડૂબી જવાના બનાવો વધતા સુરક્ષા સલાહ અપાઈ.

કેનેડામાં ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવીને છેતરપિંડીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે નકલી બનાવટી કોલ્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી છે. 

ભારતીય અધિકારીઓએ લોકોને ભારતીય કોન્સ્યુલેટ અથવા કોન્સ્યુલેટ અધિકારી તરફથી વ્યક્તિગત માહિતી અને પૈસાની માંગણી કરતા છેતરપિંડીવાળા ફોન કોલ્સ અને મેસેજથી સાવધ રહેવાની સલાહ આપી છે.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી 

ટોરન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ભારતીય નાગરિકોને મોટી સંખ્યામાં નકલી કોલ કરવામાં આવી રહ્યા છે.

આ કોલ્સમાં છેતરપિંડી કરનારાઓ કેનેડિયન વિઝા, કાયમી રહેઠાણ (PR), ઇમિગ્રેશન સ્ટેટસ અને નોકરીની ઓફર સંબંધિત માહિતી પ્રદાન કરવાનો દાવો કરે છે. ઘણા કિસ્સાઓમાં તેમને ડરાવવામાં આવે છે અથવા ખોટા વ્યક્તિગત દસ્તાવેજો અને પૈસાનું વચન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ હોર્મુઝ બંધ, ભારત પર થશે ગંભીર સંકટ, તેલથી મોંઘવારી સુધી 4 મોરચા પર લાગશે ઝટકો, ટેન્શનમાં CTI

ભારતીય નાગરિકોને કોઈપણ શંકાસ્પદ ફોન કોલ્સ પર વિશ્વાસ ન કરવા, વ્યક્તિગત માહિતી શેર ન કરવા અથવા કોઈપણ ચુકવણી ન કરવા વિનંતી કરવામાં આવી છે. તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક કેનેડિયન એન્ટી-ફ્રોડ સેન્ટર અને સ્થાનિક પોલીસને આવા કેસોની જાણ કરે. 

કેનેડામાં ભારતીય નાગરિકો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં કેનેડામાં ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી હતી.  ટોરન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સિક્યોરિટી એડવાઈઝરી જાહેર  કરી હતી. દૂતાવાસે તમામ નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં અત્યંત સાવધ રહેવાની સલાહ આપી છે. દૂતાવાસે જાહેર હિતમાં આ સલામતી માર્ગદર્શિકા જાહેર કરી છે. પાણી સંબંધિત આ અકસ્માતોમાં ભારતીય સમુદાયના સભ્યોના જીવ ગુમાવવા પર દૂતાવાસે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સલાહકારમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તળાવો, નદીઓ, દરિયાકિનારા અને અન્ય પાણીના સ્ત્રોતોની આસપાસ જતી  વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવી છે.                                                           

Frequently Asked Questions

પાણીમાં ડૂબી જવાના બનાવો અંગે દૂતાવાસે શું સલાહ આપી છે?

દૂતાવાસે ભારતીય નાગરિકો, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને, તળાવો, નદીઓ, દરિયાકિનારા અને અન્ય પાણીના સ્ત્રોતોની આસપાસ જતી વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

Embed widget