શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સ્વિડનમાં કાગળની નોટોનો ઉપયોગ બંધ, પ્રથમવાર કોઈ દેશની સરકાર લાવશે ઈ-કરન્સી

નવી દિલ્લી: સ્વિડનના કેંદ્રીય બેંક રિક્સસબેંક ઈ-કરેંસી જાહેર કરવા પર વિચાર કરી રહી છે. જો બેંક દ્વારા આમ કરવામાં આવશે તો તે દુનિયાનો પ્રથમ દેશ બનશે જે ઈ-કરેંસી જાહેર કરે. રિક્સીસબેંકના ડેપ્યૂટી ગર્વનર સીસિલીયા સ્કાઈગ્જલીએ બુધવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.સીસિલીયાના અનુસાર નકદના ઓછા ઉપયોગને જોઈને બેંક આ નિર્ણય લેવાનો વિચાર કરી રહી છે. આશરે 300 વર્ષ પહેલા યૂરોપમાં પ્રથમ વખત સ્વિડનમાં બેંકમાં નોટનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ધણા વર્ષોથી નોટોના ઉપયોગમાં ઓછો થયો છે. હાલ બેંકનોટ સ્વીડનના ધરેલું ઉત્પાદનમાં જીડીપી 1.5 પ્રતિશત છે જ્યારે 1950માં આ 10 પ્રતિશત હતું. સ્વીડનમાં ધણી દુકાનોમાં કેશ લેવાનું બંધ કરી દિધુ છે. નકદ ઓછા હોવાને કારણે નકદ નિકાસના એટીએમની સંખ્યા પણ ઓછી થઈ છે. ઈ-કરેંસી અથવા ડિજિટલ કરેંસી આમ ડેબિટ કાર્ડની જેમ જ કામ કરે છે. આ કારણે ઈંટરનેટના માધ્યમમાં વ્યવહાર થઈ શકે છે. ઓનલાઈન સ્ટોર પર ઈ-કરેંસીનો ઉપયોગ વધી રહ્યો છે. સિસીલીયાએ મીડિયાને કહ્યું કે સ્વીડન આ મામલે ધણું આગળ છે. આપણે બીજા દેશોની નકલ કરવાની જરૂર નથી કારણે દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જે નોટ અને સિક્કાનો ઉપયોગ બંધ કરવામાં આપણો મુકાબલામાં હોય. સીસિલીયાએ પત્રકારોને કહ્યું એવા લોકોની મોટી સંખ્યા છે જે જુદા-જુદા કારણે પરંપરાગત રીતે બેંક સુધી નથી પહોંચી શકતા અથવા બેંકો સુધી પહોંચવું તેમના માટે સંભવ નથી. ઈ-કરેંસી બિટક્વાઈટ છેલ્લા ધણા વર્ષોમાં વિવાદીત રહી છે. વિવાદોની સાથે તે ઈંટરનેટ પર લોકપ્રિય પણ થઈ રહી છે. વિશેષજ્ઞોના મતે ઈ-કરેંસીના કારણે પૈસાની હેરાફેરી અને કાળાનાણામાં બદલવાની સંભાવનાઓ વધી જશે. માટે ઈ-કરેંસી કાગળની નોટ કરતા વધુ અસુરક્ષિત સાબિત થઈ શકે છે. બેંક નોટ હાલના સમયે ભારતમાં પણ ચર્ચાનો વિષય છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 500 અને 1000ના દરની નોટો પર બેન લગાવ્યા બાદ નકદ માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નોટબંધી પર સરકારે કહ્યું કે કાળુનાણું બહાર આવશે અને ભારત નકદ મુક્ત અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું

શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

Embed widget