શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Video: યુદ્ધાભ્યાસ દરમિયાન જ્યારે અમેરિકન સૈનિકોએ વગાડી ‘જન ગણ મન’ની ધુન
વોશિંગ્ટનના લુઈસ મેકકોર્ડમાં અમેરિકન સૈનિક, ભારતીય સૈનિકોની સાતે મળીને સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ અમેરિકન સૈનિકોએ ભારતીય રાષ્ટ્રગીત પર યુદ્ધાભ્યાસ કર્યો છે જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમેરિકાના મેકકોર્ડના બેસ લેવિસમાં ચાલી રહેલ ભારત-અમેરિકાના સંયુક્ત યુદ્ધાબ્યાસ 2019 દરમિયાનનો છે. અમેરિકન સૈનિકોની ભારતીય રાષ્ટ્રગીત પર બેન્ડ પ્રસ્તુતિ એક રીતે જોવા જઈએ તો બન્ને દેશની વચ્ચે સારા સંબંધોનો શુભ સંકેત છે.
જણાવીએ કે, વોશિંગ્ટનના લુઈસ મેકકોર્ડમાં અમેરિકન સૈનિક, ભારતીય સૈનિકોની સાતે મળીને સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. બન્ને દેશોની વચ્ચે રક્ષા સંબંધો વધારવાની દિશામાં આ મોટું પગલું છે.
જણાવી કે આ વીડિયો સામે આવ્યા બાદ દરેક ભારતીયોને તેના પર ગર્વ અનુભવી હ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકન સૈનિકોની એક ટુકડી પોતાના બેન્ડ પર ભારતીય રાષ્ટ્રગીત પર શાનદાર રજૂઆત કરી રહ્યા છે. આ રાષ્ટ્રગીતની ખાસ વાત એ છે કે તેમાં માત્ર પુરુષ જ નહીં પરંતુ અમેરિકન મહિલા સૈનિકે પણ ભાગ લીધો છે અને બેંડ પર સાથે મળને યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે.#WATCH USA: American Army band playing Indian National Anthem during the Exercise Yudh Abhyas 2019 at Joint Base Lewis, McChord. pic.twitter.com/J9weLpKD3X
— ANI (@ANI) September 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion