શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇન્ડોનેશિયાઃ બીચ પર પરફોર્મ આપી રહ્યુ હતું રૉક બેન્ડ, અચાનક સમુદ્રની લહેરોમાં તણાયા લોકો, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયામાં સુનામીને કારણે 281 લોકોના મોત થઇ ચૂક્યા છે અને હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સુનામીના સમયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઇન્ડોનેશિયાનું એક પોપ બેન્ડ લાઇવ પરફોર્મ કરી રહ્યુ ત્યારે કઇ રીતે સુનામીની ઝટેપમાં આવી ગયું હતું. ઇન્ડોનેશિયાના સેવંટીન નામના પોપ બેન્ડે એ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, સુનામીની ઝડપ એટલી વધારે હતી કે કોઇ બચી શક્યું નથી. બેન્ડના બે સભ્યોનું મોત થઇ ચૂક્યું છે જ્યારે ચાર અન્ય હજુ લાપતા છે.તાંજુંગ લેસુંગ બીચ પર બનેલા રિસોર્ટમાં પરફોર્મ ચાલી રહ્યું હતું. બીચ પર ટેન્ટ લગાવીને સ્ટેજ તૈયાર કરાયું હતું.
This (awful) video shows the Indonesian band Seventeen in concert at the Tanjung Lesung beach in Banten - until the tsunami struck. It has been widely shared online. The band’s bass player and road manager are dead, three other band members and the singer’s wife are missing pic.twitter.com/Yejoq8D4zG
— James Massola (@jamesmassola) December 23, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion