શોધખોળ કરો

Trump on Putin: પુતિન પર ભડક્યા ટ્રમ્પ, આ શું બોલવા લાગ્યા- 'તે રાત્રિના અંધારામાં...'

Donald Trump on Putin: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ કરવું તેમની પ્રાથમિકતા છે

Donald Trump on Putin: યૂક્રેન પર રશિયન હુમલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પુતિન પર ગુસ્સે થયા છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ (પુતિન) ફક્ત સારી વાતો કરે છે, પરંતુ રાતના અંધારામાં લોકો પર બોમ્બ ફેંકે છે.

ન્યૂજર્સીમાં ફિફા વર્લ્ડકપ ફાઇનલમાંથી પાછા ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હું રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ નિરાશ છું. તેઓ સારી વાત કરે છે. તેઓ બોલવામાં નિષ્ણાત છે, પરંતુ તેઓ રાત્રિના અંધારામાં લોકો પર બોમ્બ ફેંકે છે. અમને આ ગમતું નથી.

યૂક્રેનને પેટ્રિયોટ્સ એર ડિફેન્સ સિસ્ટમ આપશે: ટ્રમ્પ 
આ દરમિયાન, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે અમેરિકા યુક્રેનને શું મદદ કરવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું, 'અમે તેમને પેટ્રિયોટ્સ મોકલીશું, જેની તેમને ખૂબ જરૂર છે.' તમને જણાવી દઈએ કે પેટ્રિયોટ્સ અમેરિકાની મહાન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ બેઠક દરમિયાન ટ્રમ્પ પાસેથી આ માંગણી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રમ્પે યુક્રેનને કેટલા પેટ્રિયોટ્સ મોકલવામાં આવશે તે જણાવ્યું ન હતું, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા યુક્રેનને શસ્ત્રો પૂરા પાડશે.

ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શક્યા નહીં 
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ કરવું તેમની પ્રાથમિકતા છે. તેમણે આ અંગે પ્રયાસો પણ કર્યા. ટ્રમ્પે પુતિન સાથે ઘણી વખત સીધી વાત પણ કરી. ઘણી વખત બંને નેતાઓએ એક-એક કલાક ફોન પર વાત કરી. આ સમય દરમિયાન, ટ્રમ્પે તેમના ખાસ દૂતને મોસ્કો પણ મોકલ્યા, પરંતુ તેમ છતાં બંને નેતાઓ યુક્રેન યુદ્ધ રોકવા માટે સંમત થઈ શક્યા નહીં. હકીકતમાં, રશિયન રાષ્ટ્રપતિ કહે છે કે તેઓ ક્યારેય યુક્રેન નાટોમાં જોડાય તેવું ઇચ્છતા નથી.

જોકે, વાતચીત દરમિયાન યુક્રેને રશિયાના સૌથી મોટા એરબેઝ પર હુમલો કર્યો, જેમાં ઘણા ફાઇટર જેટ અને એર ડિફેન્સ સિસ્ટમ S-400નો નાશ થયો. ત્યારથી, પુતિન યુક્રેન સામે કડક વલણ અપનાવી રહ્યા છે અને કિવ પર સતત મિસાઇલો છોડી રહ્યા છે. આ હુમલા પછી, યુદ્ધવિરામ અંગેની વાતચીત આગળ વધી શકી નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget