✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એરપોર્ટ પર આ હીરો-હીરોઇન થયા રૉમેન્ટિક, એકબીજાને જાહેરમાં કરી લીધી Kiss, તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2021 10:26 AM (IST)
1

નેહાએ પીચ કલરનો લૂઝ ટ્રેક સૂટ અને શૂઝ પહેરેલો હતો, તેને બ્લેક બેગ કેરી કરી હતી.

2

અંગદ અને નેહાની દીકરી મેહર ત્રણ વર્ષની છે, તે હાલમાં જ મમ્મીને સી ઓફ કરવા એરપોર્ટ આવી હતી. અંગદે તેને ખોળામાં લીધેલી હતી.

3

આ દરમિયાન અંગદ અને દીકરી મેહર નેહાને બાય બાય બોલતા દેખાઇ રહ્યાં હતા.

4

અંગદ નેહાની આંખોમાં આંખો નાંખીને જોતો રહ્યો અને તેને પોતાના હાથમાં પકડી રાખી હતી.

5

અંગદ જતા પહેલા જ નેહાને મિસ કરવા લાગ્યો હતો, એટલા માટે તેને પોતાનો પ્રેમ જતાવવાનો કોઇ મોકો ના છોડ્યો અને કિસ કરી લીધી હતી.

6

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર્સ ખુલ્લમ ખુલ્લા પોતાના પ્રેમનો ઇજહાર કરતા નથી ચૂકતા, તાજેતરમાં જ આવુ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે થયુ છે. નેહા વર્ક કમિટમેન્ટના કારણે મુંબઇથી બહાર જઇ રહી હતી, તેને આ સી ઓફ કરવા માટે એક્ટર અંગત બેદી એરપોર્ટ પર આવ્યો હતો, આ દરમિયાન બન્ને એકદમ રૉમેન્ટિક અંદાજમાં આવી ગયા અને અંગદે નેહાને કિસ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ બૉલીવુડના સ્ટાર કપલમાંથી એક છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • એરપોર્ટ પર આ હીરો-હીરોઇન થયા રૉમેન્ટિક, એકબીજાને જાહેરમાં કરી લીધી Kiss, તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.