ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફે પિન્ક બિકીનીમાં મચાવી ધમાલ, ફ્લૉન્ટ કર્યા Six Pack-Abs, જુઓ તસવીરો....
આ તસવીરોમાં તમે ક્રિષ્ણા શ્રોફનો ટૉપલેસ બૉલ્ડ અંદાજ જોઇ શકો છો. (Photo: kishushroff)
તાજેતરમાંજ ક્રિષ્ણા શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી, જેમાં તે ટૉપલેસ દેખાઇ રહી છે.
ક્રિષ્ણા શ્રોફનુ તેના બૉયફ્રેન્ડ એબન સાથેનુ બ્રેકએપ ચર્ચામાં આવ્યુ હતુ. પોતાના રિલેશન દરમિયાન તે પોતાની લવ લાઇફને લઇને ખુબ ઓપન રહેતી હતી. બન્નેની વર્ષ 2019માં મુલાકાત થઇ હતી, પરંતુ થોડાક સમય પહેલા તેનુ એબન સાથે બ્રેકઅપ થઇ ગયુ છે.
ક્રિષ્ણા શ્રોફના ફેન્સ તેની તસવીરો અને તેના આ લૂકને જોઇને, તેમને ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી રહ્યાં છે. ખાસ વાત છે કે ક્રિષ્ણા શ્રોફ પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે.
ખરેખરમાં ક્રિષ્ણા શ્રોફનુ એકદમ ટૉડ ફિગર છે. તેના જેવી બૉડીની ઇચ્છા કેટલીય એક્ટ્રેસ રાખે છે.
જ્યારે ટેટૂ ફ્લૉન્ટ કરવાની વાત આવે છે તો ક્રિષ્ણા શ્રોફ આમાં પણ સ્ટાર છે. તેના બન્ને હાથો પરના કાંડાની પાસે ટેટૂ બનાવેલુ છે. વળી તેના ગળાની પાસે ફ્લાવરનુ ટેટૂ બનેલુ છે.
ક્રિષ્ણા શ્રોફ પોતાના લેટેસ્ટ પિન્ક બિકીની ફોટોશૂટમાં પોતાના સિક્સ પેક ફ્લૉન્ટ કરી રહી છે, ખરેખરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના સૌથી હૉટ સિક્સ પેક છે.
ક્રિષ્ણા શ્રોફે પોતાના લેટેસ્ટ પિન્ક બિકીની ફોટોશૂટ એકદમ સેન્સુઅસ પૉઝ આપ્યા છે. તેનુ આ ફોટોશૂટ ફેશન ફોટોગ્રાફર દિવ્યા રિખીએ કર્યુ છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેની બહેન ક્રિષ્ણા શ્રોફ પણ ફિટનેસ ફિક્ર છે, અને તે પણ પોતાના ફેન્સને પોતાની બૉડીની તસવીરો શેર કરતી રહે છે. 28 વર્ષીય ક્રિષ્ણા શ્રોફે પોતાની ફિટનેસની સાથે સાથે હવે લેટેસ્ટ બિકીની તસવીરો ખેંચાવી છે, અને આ તસવીરોને ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ખાસ વાત છે કે ક્રિષ્ણા શ્રોફે આ તસવીરોમાં પોતાના સિક્સ પેક એબ્સ બતાવ્યા છે, જુઓ હૉટ તસવીરો....