✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બાહુબલીની 'અવંતિકા' મુંબઇના રસ્તાં પર ટુંકા કપડા પહેરીને નીકળી, લોકો રહી ગયા જોતા, તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2021 01:04 PM (IST)
બાહુબલીની 'અવંતિકા' મુંબઇના રસ્તાં પર ટુંકા કપડા પહેરીને નીકળી, લોકો રહી ગયા જોતા, તસવીરો વાયરલ
1

તમન્ના ભાટિયા તામિલ અને તેલુગુની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંની એક છે. અત્યાર સુધી તમન્ના હિન્દી સહિત ત્રણેય ભાષાઓમાં લગભગ 65 ફિલ્મો કરી ચૂકી છે.

2

બાદમાં હમશકલ્સ, એન્ટરટેન્ટમેન્ટ અને બાહુબલીમાં દેખાઇ હતી.

3

આ અભિનેત્રી 2013માં અજય દેવગનની સાથે ફિલ્મ હિંમતવાલામાં દેખાઇ હતી. આ ફિલ્મ ચાલી નહીં પરંતુ તેના માટે બૉલીવુડના દરવાજા ખુલી ગયા.

4

તમન્નાએ અહીં પૈપરાજીને પૉઝ આપ્યા.

5

કંઇક આવા અંદાજમાં તમન્ના ગાડીથી બહાર નીકળી, તો ત્યાં ઉભા રહેલા લોકોની નજર તેના પરથી હટી પણ શકી નહીં.

6

લાઇટ બ્રાઉન કલરના ડ્રેસમાં તમન્ના ભાટિયા ખુબ સુંદર દેખાઇ રહી હતી.

7

મુંબઇઃ અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલીમાં પ્રભાસની સાથે દેખાઇ હતી, આ ફિલ્મમાં તેને અવંતિકાની ભૂમિકામાં કરીને લોકોના દિલમાં આવી જગ્યા બનાવી લીધી હતી, કે લોકો તેને દિવાના થઇ ગયા હતા. કાલે આ અભિેનત્રી મુંબઇના રસ્તાં પર શાનદાર ડ્રેસમાં દેખાઇ હતી.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • બાહુબલીની 'અવંતિકા' મુંબઇના રસ્તાં પર ટુંકા કપડા પહેરીને નીકળી, લોકો રહી ગયા જોતા, તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.