આ બૉલ્ડ હીરોઇનને 15 લોકોની સામે ફિલ્મ માટે આપવા પડ્યા હતા જોરદાર ન્યૂડ સીન, મેકર્સ અને એક્ટ્રેસ વચ્ચે પહેલાથી થઇ હતી આ વાત, જાણો વિગતે
અમલા ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો દ્વારા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરતી રહે છે.
અમલા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.
અમલાએ પોતાની કેરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ નીલમથારાથી કરી હતી. ફિલ્મ અમલાની ભૂમિકા તો નાની જ હતી, પરંતુ આ ફિલ્મ સુપરહિટ હતી. આ પછી અમલાને કેટલીય ઓફર્સ મળી.
ઉલ્લેખનીય છે કે અદાઇ અમલાના કેરિયરનુ બેન્ચમાર્ક સાબિત થઇ છે.
અમલાએ આગળ કહ્યું- પરેશાન જોઇને ડાયરેક્ટર રત્ના કુમારે કહ્યું કે ન્યૂડ સીનના શૂટિંગ દરમિયાન તું એક સ્પેશ્યલ કૉસ્ટ્યૂમ પહેરી શકે છે પરંતુ મે કોઇ કૉસ્ટ્યૂમ પહેર્યા વિના આ સીન કરી બતાવ્યો.
15 લોકોની સામે ન્યૂડ સીન આપવા પર અમલાએ બતાવ્યુ- હું આ સીનને લઇને ખુબ પરેશાન હતી, હું જાણવા માંગતી હતી કે સેટ પર શું થવાનુ હતુ, અને સેટ પર કોણ કોણ હાજર રહેશે.
આ સીન અમલાને 15 લોકોની સામે આપવા પડ્યા હતા, આવામાં અમલાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અનુભવ વિશે લોકોને બતાવ્યુ હતુ.
જોકે ન્યૂડ સીન આપવા અમલા માટે એટલા આસાન ન હતા, જેટલા કે દર્શકોને પડદા પર જોવામાં લાગે છે.
મુંબઇઃ અભિનેત્રી અમલા પૉલ સાઉથ સિનેમાની જાણીતુ નામ છે. અમલાએ કેટલીય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. જોકે ફિલ્મ 'અદાઇ' તેની સૌથી શાનદાર ફિલ્મોમાં ગણાય છે. ફિલ્મમાં અમલાએ ન્યૂડ સીન ફિલ્માવ્યા હતા, અને પોતાના કૉન્ફીડેન્સથી બધાને ચોંકાવી દીધા હતા.