11 વર્ષ જુનો સંબંધ તોડીને આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે બીજા પ્રેમી સાથે લગ્ન, જાણો કોણ છે એક્ટ્રેસ ને કોણ છે તેનો પ્રેમી, તસવીરો.....
દિયાએ આ પૉસ્ટના માધ્યમથી લખ્યુ હતુ કે બન્નેએ 11 વર્ષ જુના પોતાના સંબંધોને ખતમ કરવાનો ફેંસલો લીધો છે. પણ બન્નેની વચ્ચે કોઇ કડવાસ નથી, અને આ જોડાણ માટે તે સાહિલની આભારી છે.
બન્નેના લગ્ન પાંચ વર્ષ સુધી ચાલ્યા, પરંતુ વર્ષ 2019માં દિયા મિર્ઝાએ સોશ્યલ મીડિયા પર નાંખેલી એક પૉસ્ટ મારફતે દુનિયાને બતાવ્યુ હતુ કે કયા કારણોસર હવે સાહિલ અને તે અલગ થઇ ગયા છે, અને હવે તે આ સંબંધથી આગળ નીકળી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા દિયા મિર્ઝા સાથે સાહિલ સંગા નામના શખ્સે 2014માં લગ્ન કર્યા હતા, જેની સાથે મળીને તે એક પ્રૉડક્શન હાઉસ પણ ચલાવતી હતી.
મળેલી જાણકારી અનુસાર બતાવવામાં આવી રહ્યું છે કે લગ્નના તમામ રિવાજો પણ ખુલ લૉ-પ્રૉફાઇન અંદાજમાં નિભાવવામાં આવશે.
એબીપી ન્યૂઝને એ જાણકારી પણ મળી છે કે દિયા મિર્ઝા અને વિવેક રેખીના લગ્ન એક એકદમ અતરંગ માહોલમાં થશે, અને બન્ને પરિવારોમાંથી કેટલાક સિલેક્ટેડ લોકો જ આ લગ્નમાં હાજરી આપશે.
વૈભવ રેખી એક બિઝનેસમેન છે, અને દિયા તથા વૈભવ કેટલાય સમયથી મિત્ર તરીકે એકબીજાને જાણે છે. વિવેક મુંબઇના પાલી હિલ વિસ્તારમાં રહે છે.
એબીપી ન્યૂઝને એક વિશ્વસનીય સુત્રએ જાણકારી આપી છે કે દિયા મિર્ઝાના લગ્ન આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ મુંબઇમાં થશે અને જે શખ્સ સાથે લગ્ન કરવા જઇ રહી છે તેનુ નામ વૈભવ રેખી છે.
ઉલ્લેખનીય છે કે 39ની ઉંમરમાં દિયા મિર્ઝા ફરી એકવાર પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં આવી ગઇ છે.
મુંબઇઃ વર્ષ 2002માં ફિલ્મ 'રહના હૈ તેરે દિલ'થી પોતાની બૉલીવુડ કેરિયર શરૂ કરનારી એક્ટ્રેસ દિયા મિર્ઝા આજે ફરી એકવાર લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છે. દિયા મિર્ઝાની લગ્ન ફરીથી થવાના છે. તેના લગ્નની તમામ વિધિ અને રિવાજો મુંબઇમાં કરશે.