મહેલ જેવુ છે મુંબઇમાં દિયા મિર્ઝાનુ ઘર, ચારેયબાજુ દેખાઇ રહી છે હરિયાળી જ હરિયાળી, જુઓ Inside તસવીરો
(PHOTO CREDIT- DIA MIRZA INSTAGRAM)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(PHOTO CREDIT- DIA MIRZA INSTAGRAM)
દિયાના ઘરમાં મોટા મોટા લેમ્પ અને બલ્બ લાગેલા છે, જે ઘરને સુંદર બનાવે છે.
એક્ટ્રેસે પોતાના ઘરની દિવાલો પર વ્હાઇટ કલરની પેઇન્ટ કરેલી છે.
ઘરની દિવાલો પર મોટી મોટી પેઇન્ટિંગ્સ લગાવવામાં આવેલી છે. અહીં તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ખાસ ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.
દિયાના ઘરમાં કેટલીય બાલ્કની ગાર્ડન છે, જ્યાં અલગ અલગ પ્રકારના છોડ રોપેલા છે.
દિયાનો ડ્રૉઇંગ રૂમ પણ ખુબ શાનદાર છે, જ્યાં વૂડન ફ્લૉરિંગની સાથે કન્ફોર્ટેબલ ફર્નિચર રાખવામાં આવ્યુ છે. દિયા હંમેશા સુકુનની પળો અહીં વિતાવે છે.
દીયાએ પોતાના ઘરના દરેક ખુણાનો સારી રીતે ઉપયોગ કર્યો છે. સીડીઓની પાસે તેને પોતાની નાની લાયબ્રેરી પણ બનાવી રાખી છે.
દિયા મિર્ઝાને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ છે, આ કારણે તેના ઘરમાં પુસ્તકોનુ એક સ્પેશ્યલ શેલ્ફ બનાવવામા આવ્યુ છે, જ્યાં ઢગલાબંધ પુસ્તકો રાખવામાં આવી છે.
દિયા મિર્ઝા મુંબઇ સ્થિત ઘર 3 બીએચકેનું છે, જોકે દિયા હંમેશા એક ટકાઉ અને પર્યાવરણનુ ધ્યાન રાખવાની કોશિશ કરતી રહે છે, એટલા માટે તેના ઘરે પણ ચારેયબાજુ ગ્રીનરી જ દેખાય છે.
દિયા મિર્ઝા મુંબઇના મહાબલેશ્વર સ્થિત શાનદાર ઘરમાં રહે છે, સાદગી ભરેલી દિયા મિર્ઝાનુ ઘર પણ શાંત વાતાવરણ વાળુ છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તાજેતરમાં જ દુબઇ બેઝ્ડ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા છે. દિયા મિર્ઝાએ 19 વર્ષની ઉંમરમાં ફિલ્મ રહેના હૈ 'રહના હૈ તેરે દિલ મે'માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને કેટલીય સારી ફિલ્મોમાં કામ કર્યુ, અને હવે તે એક પોતાના પાર્ટનર સાથે લગ્નગ્રંથીથી જોડાઇ ગઇ છે. ખાસ વાત છે કે દિયા મિર્ઝા પહેલા લગ્ન સાહિલ સાંધા સાથે વર્ષ 2014માં કર્યા હતા, અને બન્ને 2019માં છુટા પડી ગયા હતા. હવે દિયાએ બીજા લગ્ન વૈભવ રેખી સાથે કરી લીધા છે. હાલમાં એક્ટ્રેસના ઘરની શાનદાર તસવીરો સામે આવી છે, જેમાં ચારેય બાજુ હરિયાળી જ હરિયાળી દેખાઇ રહી છે. જુઓ આલિશાન ઘરની તસવીરો......
- - - - - - - - - Advertisement - - - - - - - - -