બૉલીવુડ એક્ટ્રેસે બિકીનીમાં આપ્યા બૉલ્ડ સીન, માલદીવના દરિયામાં મસ્તી કરતી તસવીરો જોઇને ફેન્સ પર રહી ગયા દંગ
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
લૉકડાઉન દરમિયાન એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહી છે, અને ફેન્સની સાથે તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહી છે.
બીજી તસવીરમાં એક્ટ્રેસ સમુદ્ર કિનારે સનસેટની મજા લઇ રહી છે, હવામાં છલાંગ લગાવી રહી છે.
રિપોર્ટ છે કે ફિલ્મોથી દુર રહેલી એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી હવે બહુ જલ્દી ડિજીટલ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે આગામી વેબસીરીઝ મુગલ્સમાં દેખાશે. આમાં એક્ટ્રેસ ખાનજાદા બેગમની ભૂમિકામાં છે.
તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી પતિ નિરજ ખેમકા સાથે બ્રેકફાસ્ટનો લૂપ્ત ઉઠાવી રહ્યાં છે.
દ્રષ્ટિ ધામીની પતિ સાથેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
વેકેશન દરમિયાન એક્ટ્રેસ બિકીની અને મોનોકિનીમાં દેખાઇ રહી છે. વાયૉલેટ રંગની સેક્સી મોનોકિનીમાં દ્રષ્ટિ ધામીને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
દ્રષ્ટિ ધામી છેલ્લા કેટલાય સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે, પરંતુ લૉકડાઉન બાદ તેની વેબસીરીઝનુ શૂટિંગ શરૂ થાય તે પહેલા બ્રેક લઇને તે પતિ સાથે માલદીવ પહોંચી છે. અહીંથી તેને કેટલીક બિકીની તસવીરોમાં હૉટ પૉઝ આપ્યા છે, જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પોતાની નવરાસના પળોમાં વેકેશન માણવા ખાસ કરીને દરિયા કિનારે પહોંચી જતી હોય છે. એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી પણ હાલ પોતાના પતિ નીરત ખેમકા સાથે માલદીવના દરિયા કિનારે પહોંચી છે, અહીં તે વેકેશન માણી રહી છે, અને તેની કેટલીક બિકીની તસવીરો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.