એક્ટ્રેસ હુમા કુરેશીએ રેડ ડ્રેસમાં ખૂબજ સ્ટાઈલિશ અને ગ્લેમરસ તસવીરો કરી શેર, જુઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2021 03:06 PM (IST)
1
હુમા સોશિયલ મીડિયા પર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજથી તો કયારેક બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. હુમા કુરેશી તેની સ્ટાઈલ, ખૂબસૂરતી અને ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખાય છે. (Photo-Instagram)
2
હુમાએ ખૂબજ ઓછા સમયે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીના દમ પર એક ખાસ જગ્યા બનાવી છે. (Photo-Instagram)
3
હુમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. જે તેમની તસવીરો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરતા રહે છે. (Photo-Instagram)
4
હુમાએ રેડ ડ્રેસમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબજ ગ્લેમરસ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. (Photo-Instagram)
5
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર હુમાએ ખૂબજ સ્ટાલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે. (Photo-Instagram)