તલાક બાદ વધુ નિખરી આ એક્ટ્રેસ, સમુદ્ર કિનારે વન પીસ ડ્રેસ પહેરીને આપ્યા બૉલ્ડ પૉઝ, જુઓ તસવીરો.......
સિંગલ મધર તરીકે જુહી પરમાર શાનદાર રીતે દીકરીનુ પાલન પોષણ કરી રહી છે. (Photo Credit: @juhiparmar Instagram)
ઉલ્લેખનીય છે કે જુહી પરમારે તાજેતરમાંજ પોતાની દીકરીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તલાક બાદ દીકરીની કસ્ટડી જુહીની પાસે જ છે. તલાક બાદ એક્ટ્રેસ વધુ નિખરી છે અને બિન્દાસ લાઇફ જીવી રહી છે. (Photo Credit: @juhiparmar Instagram)
વેસ્ટર્સ હોય કે પછી ટ્રેડિશનલ દરેક લૂકમાં એક્ટ્રેસ એકદમ પરફેક્ટ લાગે છે. (Photo Credit: @juhiparmar Instagram)
જુહી પરમાર ટેલિવિઝન સીરિયલ 'કુમકુમ'થી ખુબ જાણીતી થઇ ગઇ હતી. આ સીરિયલમાં જુહી પરમારે કુમકુમની ભૂમિકા નિભાવી હતી. (Photo Credit: @juhiparmar Instagram)
ઉલ્લેખનીય છે કે જુહી પરમારની ઉંમર 40 વર્ષની છે, અને તે તલાક લઇ ચૂકી છે. જુહીએ પોતાના પતિને વર્ષ સાથે વર્ષ 2018માં તલાક લઇ લીધા હતા. (Photo Credit: @juhiparmar Instagram)
ફેન્સને જુહી પરમારનો આ ફૂલ આઝાદ અંદાજ પસંદ આવી રહ્યો છે. આની સાથે જ સોશ્યલ મીડિયા યૂઝર્સ કૉમેન્ટ બૉક્સમાં જુહી પરમારની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. (Photo Credit: @juhiparmar Instagram)
આ તસવીરોમાં જુહી પરમાર સમુદ્ર કિનારે રેત પર વન પીસ ડ્રેસ પહેરીને ચીલ કરતી દેખાઇ રહી છે. (Photo Credit: @juhiparmar Instagram)
મુંબઇઃ અભિનેત્રી જુહી પરમારે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ બૉલ્ડ તસવીરો..... (Photo Credit: @juhiparmar Instagram)