પ્રેગનન્ટ કરિના કપૂર ખાનની પિન્ક લિપસ્ટિક વાળી સેલ્ફી વાયરલ, જુઓ તવસીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2020 02:58 PM (IST)
1
તમામ તસવીરો કરીના કપૂર ખાનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
2
કરીના કપૂર બહુ જલ્દી પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે.
3
અહીં તેનો પતિ સૈફ અગામી ફિલ્મ 'ભૂત પોલીસ'નુ શૂટિંગ કરી રહ્યો છે.
4
કરીના અને નાના તૈમૂર હિમાચલ પ્રદેશમાં વેકેશન મનાવી રહ્યાં છે.
5
તેને શેર કરેલી તસવીરમાં કેપ્શનમાં લખ્યું- પિન્ક ઇન પાલમપુર.
6
અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે, જેમાં તેની આંખોના ઉપર ગુલાબી રંગનો શેડ્સ અને હોઠો પર ગુલાબી રંગની લિપસ્ટિક દેખાઇ રહી છે.
7
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ પૉસ્ટમાં ગુલાબી રંગની લિપસ્ટિક બતાવતી દેખાઇ રહી છે.