✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

In Pics: વેબ સીરીઝની રાગીનીએ કરાવ્યુ એકદમ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ થતા ફેન્સ ચોંક્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2021 01:04 PM (IST)
1

એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

2

કરિશ્મા હંમેશાથી જ આવી સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

3

કરિશ્મા શર્માને 'રાગિની એમએમએસ' ફિલ્મથી ખુબ ફેમ મળ્યુ છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

4

ફોટોશૂટ દરમિયાન કેટલાય અલગ અલગ પૉઝ આપતી દેખાઇ હતી. (Photo Credit: @karishmasharma22 Instagram)

5

તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હાલના ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

6

આ લેટેસ્ટ તસવીરોના કારણે 'રાગિની MMS રિટર્ન્સ'માં બૉલ્ડ 'રાગિની'નો રૉલ કરનારી કરિશ્મા શર્મા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઇ છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

7

કરિશ્મા આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટમાં એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે. (Photo Credit: @karishmasharma22 Instagram)

8

મુંબઇઃ અભિનેત્રી કરિશ્મા શર્માના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આગળની સ્લાઇડ્સમા જુઓ તસવીરો.... (Photo Credit: @karishmasharma22 Instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • In Pics: વેબ સીરીઝની રાગીનીએ કરાવ્યુ એકદમ બૉલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ થતા ફેન્સ ચોંક્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.