અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ બતાવ્યો પોતાનો 'નાગિન' લૂક, ફેન્સને સુરભિ ચંદાનાની યાદ આવી, જુઓ તસવીરો.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2021 04:05 PM (IST)
1
photo credit- instagram
2
કૃષ્ણા મુખર્જીનો આ નાગિન લૂક એકવાર ફરીથી સુરભિ ચંદાનાના નાગિન લૂકની યાદ તાજા કરાવી રહી છે.
3
કૃષ્ણા મુખર્જી શૉ ના શરૂઆતમાં એક સિમ્પલ છોકરીના રૂપમાં દેખાઇ હતી.
4
કૃષ્ણાના આ તસવીરોમાં એકદમ સુંદર લાગી રહી છે, તેના ઉપરથી નજર હટાવવી મુશ્કેલ છે.
5
કૃષ્ણા ઉર્ફે પ્રિયા આ બ્રાઇડલ લૂકમાં ખુબ શાનદાર લાગી રહી છે, લાગે છે કે આપણને બહુ જલ્દી લગ્નની સિકવન્સ પણ જોવા મળશે.
6
કૃષ્ણા મુખર્જીએ પોતાના આ લૂક માટે જ્વેલરી કેરી કરી છે. તેને થ્રી લેયર વાળી નથ પહેરી છે, સાથે માંગમાં ટિકો પણ લગાવ્યો છે.
7
કૃષ્ણા મુખર્જી આ તસવીરમાં ખુબ સુંદર લાગી રહી છે. તેનો આ લૂક મોટાભાગે સુરભિ ચંદાનાના નાગિન લૂકથી મેચ થતો આવે છે.
8
અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ બતાવ્યો પોતાનો 'નાગિન' લૂક, ફેન્સને સુરભિ ચંદાનાની યાદ આવી, જુઓ તસવીરો.....