✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રેમીની યાદ આવતા અડધી રાત્રે શૂટિંગના સેટ પર બૉયફ્રેન્ડને મળવા પહોંચી આ હૉટ એક્ટ્રેસ, ચહેરા પર તણાવ અને કેઝ્યૂઅલ લૂકની તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2021 12:09 PM (IST)
1

તસવીરોમાં તમે જોઇ શકો છો કે બન્ને કેઝ્યૂઅલી લૂકમાં દેખાઇ રહ્યાં છે. (Photo Credit: Manav Manglani)

2

આ દરમિયાન બન્નેમાંથી કોઇપણ પેપ્સને પૉઝ ન હતા આપી રહ્યાં, જોકે હંમેશા આ કપલ સ્માઇલ કરીને પૉઝ આપે છે. (Photo Credit: Manav Manglani)

3

તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન મલાઇકા અને અર્જૂન જરા અલગ મૂડમાં દેખાઇ રહ્યાં છે. બન્નેના ચહેરા પર તણાવ અને ચિંતાનો ભાવ દેખાઇ રહ્યો હતો. (Photo Credit: Manav Manglani)

4

તસવીરોમાં તમે અર્જૂનને અલગ લૂકમાં જોઇ શકો છો. માનવામાં આવી રહ્યું છે કે આ તેના આગામી પ્રૉજેક્ટ માટે જ છે. (Photo Credit: Manav Manglani)

5

બન્નેની તસવીરો અડધી રાતની છે. આ તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Manav Manglani)

6

ખરેખરમાં, હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડા અડધી રાત્રે અર્જૂન કપૂરની ફિલ્મના શૂટિંગ સેટ પર તેને મળવા પહોંચી હતી, અને અહીં તેને ડ્રૉપ પણ કર્યો હતો. (Photo Credit: Manav Manglani)

7

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાની કેટલીક તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં બન્નેનુ બૉન્ડિંગ જબરદસ્ત દેખાઇ રહ્યું છે. આ તસવીરો મોડી રાત્રે કેપ્ચર કરેલી છે. જુઓ તસવીરો..... (Photo Credit: Manav Manglani)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • પ્રેમીની યાદ આવતા અડધી રાત્રે શૂટિંગના સેટ પર બૉયફ્રેન્ડને મળવા પહોંચી આ હૉટ એક્ટ્રેસ, ચહેરા પર તણાવ અને કેઝ્યૂઅલ લૂકની તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.