‘માસ્ટર’ ફેમ માલવિકા મોહનને ગ્લેમરસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

ફિલ્મ ‘માસ્ટર’ની એક્ટ્રસ માલવિકા મોહનન હાલમાં ચર્ચામાં છે. માલવિકા થોડા સમય પહેલા રિલિઝ થયેલી ફિલ્મ ‘માસ્ટર’માં ટી વિજયનની અપોઝિટ નજર આવી હતી. તેમાં તેની ખૂબસૂરતી અને અદાકારીને ખૂબ પસંદ કરવામાં આવી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
આ દેસી અવતારમાં પણ ખૂબજ ગ્લેમરસ નજર આવી રહી છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
માલવિકાની આ સાડીને બોલિવૂડના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
તસવીરોમાં માલવિકા મોહનન સિલ્વર સાડીમાં ખૂબસૂરત નજર આવી રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
ફિલ્મ ‘માસ્ટર’ની એક્ટ્રસ માલવિકા મોહનન હાલમાં ચર્ચામાં છે. માલવિકા થોડા સમય પહેલા રિલિઝ થયેલી ફિલ્મ ‘માસ્ટર’માં ટી વિજયનની અપોઝિટ નજર આવી હતી. તેમાં તેની ખૂબસૂરતી અને અદાકારીને ખૂબ પસંદ કરવામાં આવી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
મનીષ મલ્હોત્રાએ માલવિકાની આ પોસ્ટ પર એક ઈમોજી કમેન્ટ કરી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
આ તસવીરો શેર કરતા માલવિકાએ લખ્યું કે, “મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આ સાડીમાં દેશી ગર્લની વાઈવ્સ આવી રહી છે.”(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
માલવિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ તેણે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)